મેસરિયાના બે શખ્સો દારૂ સાથે ઝડપાયા
ઇનોવા સહિત રૂપિયા 2.10લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાંથી પોલીસે બાતમીને આધારે ઇનોવા કારમાં 500 લીટર દારૂનો જથ્થો લઈને નીકળેલા બે શખ્સને ઝડપી લઈ ઇનોવા સહિત રૂપિયા 2.10લાખનો મુદ્દામાલ કબ્જે કરી દેશી દારૂની મંગાવનાર આરોપીનું નામ ખોલાવ્યું…