કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વૈશાલીનગર અને રાણેકપરમાં અન્યોને આશરો મળ્યો

પેડકની વૈશાલીનગર સોસાયટીના લોકોએ ઝૂંપટ્ટીમાં રહેતા 60 અને રાણેકપરમાં 70 જેટલા આદિવાસીઓને આશરો આપી માનવતા મહેકાવી વાંકાનેર વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીમાં રહેતા લોકોએ આ કુદરતી આપતી વાવાઝોડામાં કોઈ નાના માણસો જેમની પાસે રહેવા માટે પાકા મકાન ન હોય…

તીથવાના અહમદભાઈ અભરામભાઇ શેરસીયા (મોટા માસ્તર)

એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે ઝીંદગી ખર્ચી છે, એમ કહેવામાં ખોટું નથી. શિક્ષક હોવાને નાતે ઘટતી ઘટનાઓની નોંધ…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

જીનપરાની યુવતી ઘરે કેમિકલ પી ગઈ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી એક યુવતી કેમિકલ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (25) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી જતાં સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ…

ગુંદાખડામાં બેલુ માથે પડતા બાળકી ઈજાગ્રસ્ત

સર્વ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ વાવાઝોડાને કારણે ભારે પવનના લીધે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગમે સીમમાં આવેલ એક વાડીમાં એક મકાનનું બેલુ માથે પડતા 13 વરસની એક તરૂણીને ઈજાઓ પહોંચી હતી. આથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યા…

સાવધાન! વાવાઝોડાની બે થપાટો આવશે

વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે આ વખતના વાવાઝોડામા સૌથી મહત્વની વાત એવી સામે આવી છે કે, આ વખતે વાવાઝોડું બે થપાટ મારવાનું છે. એટલે પહેલી થપાટ પછી પવનની ગતિ ધીમી પડે કે બહાર શું…

લુણસર નજીક સેનેટરીવેર્સ ફેક્ટરીના પતરા તૂટ્યા

ભારે પવનથી પતરાની સાથે કાચાપાકા માલને પણ નુકશાની મોરબી : વાવઝોડાનું કાઉન્ટ ડાઉન વચ્ચે તેજ પવનથી વાંકાનેરના લુણસર પાસે આવેલ સેનેટરીવેર્સ ફેક્ટરીમાં નુકશાની થઈ હોવાના અહેવાલ મળે છે. ભારે પવનને કારણે સેનેટરીવેર્સ કારખાનાના પતરા તૂટ્યા હતા સાથે જ કાચાપાકા માલને…

4 વાગ્યે નહીં, હવે રાત્રે 8-30થી 9 વચ્ચે ટકરાશે વાવાઝોડું

જાણો બ્રેકીંગ ન્યુઝ તીવ્રતા થોડી ઘટી, કચ્છ પર ખતરો યથાવત્ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપરજોયને લઈને મહત્ત્વનાં અપડેટ સામે આવ્યાં છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપરજોય વાવાઝોડું…

કારખાના નજીક યુવાનને ઝેરી જનાવર કરડયું

વાંકાનેર હાઇવે સરતાનપર ઉપરના સુકુન પ્લસ નામના કારખાના નજીક ગઈ કાલે સાંજે કોઈ ઝેરી જનાવર કરડી જતા જીતેન્દ્ર લઘુરામ પરમાર નામના 32 વર્ષ ના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એ અંગે નોંધ થતા મોરબી એ ડિવિઝન…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

Content Copying Forbidden !!

error: Content is protected !!