શું થવા બેઠું છે? કોરોના બાદ આવ્યો નવો ભયાનક વાયરસ
WHO પણ ચિંતામાં: આ વાયરસની કોઇ રસી શોધાઇ નથી આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં જોવા મળ્યો: હજારો લોકોને કરાયા ક્વોરન્ટાઇન આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં ભયાનક વાયરસ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મારબર્ગ વાયરસ નામના આ…