કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા

નવાપરામાં જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી…

જીનપરા જકાતનાકા પાસે પીકઅપમાંથી ‘દેશી’ ઝડપાયો

ત્રણ આરોપી સામે પોલીસ કાર્યવાહી દારૂ મોણપર (ચોટીલા) થી ત્રાજપર (મોરબી) જતો હતો વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પીકઅપ ગાડીમાં ૨૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ, બોલેરો ગાડી અને મોબાઈલ સહીત ૭ લાખથી વધુનો…

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

87,000 ની કિંમતના મુદ્દા માલની લૂંટ ટંકારા: અહીં મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા…

જાલીની બહેનોને ફળ/શાકભાજી પ્રોસેસિંગ શીખવાડાયુ

મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ-ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખડાવાઈ વાંકાનેર: દીપક ફિનોલિક્સ લિમિટેડના નાણાકીય સહયોગથી દીપક ફાઉન્ડેશન વાંકાનેર તાલુકાના ૧૯ થી વધુ ગામોમાં પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરી રહ્યું…

મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા બાળકીનું મોત

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં બનેલો બનાવ દીકરી 6 વર્ષની: ભરવાડ સમાજની વાંકાનેર: અહીં અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન ત્યાં રમતી 6 વર્ષની બાળકીએ ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી…

નવાપરાના બે અને સરતાનપરના એક યુવાનનો અકસ્માત

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા બે યુવાનોને અને સરતાનપરના એક કોળી યુવાનને અકસ્માતમાં ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા સતિષભાઈ ભુપતભાઈ પાટડીયા (ઉ.૨૫) અને રવિભાઈ નવીનભાઈ પરેચા (ઉ.૨૯) નામના બે યુવાનો હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત હવે સ્વસ્થ

આજે વોર્ડ-1 માં પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત

૨ નળી ૮૦ થી ૮૫ ટકા બ્લોક આવેલ વાંકાનેર: અહીંના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત અચાનક અસ્વસ્થ થતા તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જીતુભાઈ સોમાણીને અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની…

Content Copying Forbidden !!

error: Content is protected !!