કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ગઈ જિલ્લા પંચાયતની રાજાવડલાની સીટનું પરિણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની રાજાવડલાની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 18 ગામડામાં 27 બુથ હતા, 16212 મતો પડયા હતા, કોંગ્રેસના ઉમેદવાર પીપળીયા અગાભીના જાડેજા જ્યોતિબા હરદેવસિંહનો 1288 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા…

ગઈ જિલ્લા પંચાયતની મહીકાની સીટનું પરિણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની મહીકાની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 23 ગામડામાં 34 બુથ હતા, 27863 મતો પડયા હતા, કોંગ્રેસના ઉમેદવાર હોલમઢના મેઘાણી નવઘણભાઈ દેવસીભાઈનો 1414 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને…

બાઉન્ટ્રી નજીક અજાણ્યા યુવાનને હાર્ટ એટેક

બાઉન્ડ્રી પાસે અજાણ્યા પુરુષનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેર: અહીં બાઉન્ટ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને પ્રાથમિક તપાસમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જાણવા મળ્યા મુજબ બાઉન્ટ્રી નજીક ટોલનાકા પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનને બીમારી સબબ 108 મારફતે…

પવનચકીનુ પાખડુ વહન કરનારા બે પીધેલ પકડાયા

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

દેરાળાના આધેડનું મોટર સાયકલ સ્લીપ વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકેથી પવનચકીનુ પાખડુ ટ્રેલરમાં લઇ જનારા પીધેલ હોઈ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે બીજા બનાવમાં દેરાળાના આધેડનું મોટર સાયકલ સ્લીપ થતા ઇજા થઇ હતી…  જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ટોલનાકેથી બેન્ઝ…

ગઈ જિલ્લા પંચાયતની ચંદ્રપુરની સીટનું પરિણામ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ જિલ્લા પંચાયતની ચંદ્રપુરની સીટ પર કુલ 3 ઉમેદવારો મેદાનમાં હતા, કુલ 15 ગામડામાં 27 બુથ હતા, 18854 મતો પડયા હતા, કોંગ્રેસના ઉમેદવાર કાશીપરના લુંભાણી મંજુબેન કરસનભાઈનો 915 મતથી વિજય થયો હતો, ગામના બુથ અને બુથ દીઠ ક્યા ઉમેદવારને…

રીક્ષાભાડા બાબતે ઘીયાવડના શખ્સોનો હુમલો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

ગૌ સેવક ઘાયલ ગાયોના નિરણનું ભાડુ લેવાના ઇન્કાર બાદ ઉઘરાણી રાજકોટ તાલુકાના કુવાડવા નજીક ગૌ સેવા ટ્રસ્ટ ચલાવતાં આધેડ ગાયોનું નીરણ લઇને કુવાડવાથી પોતાની જગ્યાએ જઇ રહ્યા હતાં ત્યારે ચોકડીએ વાંકાનેર ઘીયાવડના એક શખ્સ અને તેના બે મિત્રોએ અગાઉના નિરણના…

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બનાવાયા કડક નિયમો

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

હવે એક-એક રૂપિયાનો હિસાબ આપવો ફરજિયાત નહીં તો ઉમેદવારી પણ રદ થઈ શકે ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે ઉમેદવારો માટે માત્ર પ્રચાર કરવો પૂરતો નથી, પરંતુ પ્રચાર દરમિયાન થતા દરેક ખર્ચનો પારદર્શક હિસાબ રાખવો એ કાયદેસરની ફરજ બની ગઈ છે.…

મિલનપાર્ક સોસાયટીમાં દારૂનો જથ્થો ઝડપાયો

વીરપરમાં દેશી દારૂ સાથે વ્યક્તિ ઝડપાયો વાંકાનેર: શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મિલનપાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે દારૂ રાખી વેચાણ કરવાનો મામલો બહાર આવ્યો છે. તા. ૧૭/૦૪/૨૦૨૬ના રોજ પોલીસ…

રવિવારે જામનગર-વડોદરા ઇન્ટરસીટી ટ્રેન રદ્દ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

વાંકાનેર આવશે પણ નહીં/ જશે પણ નહીં રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર-અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે જરૂરી કામગીરી પ્રસ્તાવિત છે. આ કાર્ય…

માટેલ રોડ પર ભંગારના ધંધાર્થી ઉપર હુમલો

કાકાજી સહિત ત્રણ જણા દારૂના નશામાં તૂટી પડયા વાંકાનેરથી ઉપડેલી રિક્ષામાંથી ખોરાણા નજીક 1.33 લાખનો દારૂ મળ્યો વાંકાનેર: માટેલ રોડ પર ભંગારના ધંધાર્થી સાથે બે કાકાજી સસરા સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…

Content Copying Forbidden !!

error: Content is protected !!