કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર તા.પંચા. 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી વધુ પંચાસીયા તાલુકા પંચાયતની સીટ ઉપર 78.26 % વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 03 વાગ્યા સુધીમાં (સરેરાશ: 59.38) સીટ દીઠ થયેલ મતદાનની વધુ વિગત નીચે ટકાવારી મુજબ  છે… અરણીટીંબા તાલુકા પંચાયત સીટ: 60.51ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ: 41.52ચિત્રાખડા તાલુકા પંચાયત સીટ: 60.84ઢુવા…

વાંકાનેર ગ્રામ્યમાં 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી વધુ પંચાસિયા જિલ્લા પંચાયત સીટ પર વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 03 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાં 59.38% મતદાન થયું છે જિલ્લા પંચાયતની સીટ દીઠ થયેલ મતદાનની વધુ વિગત નીચે મુજબ છે……

વાંકાનેર શહેરમાં 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી ઓછું વોર્ડ 7 માં વાંકાનેર શહેરની નગરપાલિકાના વોર્ડ દીઠ 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વધુ વિગત નીચે મુજબ છે… વોર્ડ મુજબની મતદાન ટકાવારી નીચે મુજબ છે:વોર્ડ 1: 44.45%વોર્ડ 2: 48.25%વોર્ડ 3: 42.05%વોર્ડ 5: 38.47%વોર્ડ 6: 44.65%વોર્ડ 7: 30.23%

ફરિયાદ માટે ચૂંટણી પંચના કંટ્રોલરૂમના નંબર

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આજ રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ…

કોઠારીયાના યુવાનને જૂના ઝઘડાના ખારે ધમકી

સ્કોર્પિયોના કાચ તોડી નાખ્યા હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા વાંકાનેર: તાલુકાના કોઠારીયાનો યુવાન તેના મિત્રના લગ્ન પ્રસંગમાં હડમતીયા (તા: ટંકારા) ગયો હતો, જ્યાં જૂના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા યુવાનની સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના કાચ તોડી…

હ. કામુશાહ વલીનો ઉર્ષ મુબારક પહેલી તારીખે

અનીશ નવાબની કવ્વાલીના પ્રોગ્રામનું આયોજન વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે આવેલ બાવળાવદરમાં હઝરત કામુશાહ વલી (રહેમતુલ્લાહ અલયહે) ઉર્ષ કમિટીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હઝરત કામુશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુ.તા. 13 જીલ્કાદ તા.1/5/2026 શુક્રવારના રોજ ઉજવવાનું…

સમયસર રસોઈ બનાવી ન હોવાથી યુવાનનો આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વાંકાનેર : તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસે રહેતા એક યુવકે પોતાની પત્નીએ સમયસર રસોઈ બનાવી ન હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રિજ પાસે રહેતા સંજીત મરજીતભાઈ…

ગમારા પરિવાર દ્વારા કોઠારીયામાં નવરંગા માંડવો

ડાકલાની રમઝટ સાથે બે દિવસીય કાર્યક્રમ યોજાશે સામાજિક અને રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું વાંકાનેર: તાલુકાના જડેશ્વર નજીક આવેલા કોઠારીયા ગામે સમસ્ત ગમારા પરિવાર દ્વારા શ્રી મચ્છુ માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમ તા. 26…

મોરબી જીલ્લામાં ૮૫૭ મતદાનમથકો=૭.૩૯ લાખ મતદારો

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

રવિવારે મતદાન જીલ્લામાં ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ જીલ્લા કલેકટર- જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી ચુંટણી તૈયારી અંગે માહિતી આપી, મતદાન કરવા અપીલ કરી વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મતદાન આડે હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે રવિવારે સવારથી મતદાન…

તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણીમાં મતદાન માટે જાણો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

નગરપાલિકા ચૂંટણીમાં “રજીસ્ટર બટન” ખાસ દબાવજો એક જ મતદાન મથકની અંદર તાલુકા અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ મતકુટિર હશે તાલુકા પંચાયત માટેના EVM યુનિટ પર ગુલાબી રંગનું જ્યારે જિલ્લા પંચાયત માટેના યુનિટ પર સફેદ રંગનું મતપત્ર જોવા મળશે વાંકાનેર:…

Content Copying Forbidden !!

error: Content is protected !!