કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર શહેરમાં 3 વાગ્યા સુધીનું મતદાન

વાંકાનેર શહેરમાં 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી ઓછું વોર્ડ 7 માં

વાંકાનેર શહેરની નગરપાલિકાના વોર્ડ દીઠ 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વધુ વિગત નીચે મુજબ છે…

વોર્ડ મુજબની મતદાન ટકાવારી નીચે મુજબ છે:
વોર્ડ 1: 44.45%
વોર્ડ 2: 48.25%
વોર્ડ 3: 42.05%
વોર્ડ 5: 38.47%
વોર્ડ 6: 44.65%
વોર્ડ 7: 30.23%

Content Copying Forbidden !!

error: Content is protected !!