કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તા.પંચા. 3 વાગ્યા સુધીનું મતદાન

વાંકાનેર તા.પંચા. 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી વધુ પંચાસીયા તાલુકા પંચાયતની સીટ ઉપર 78.26 %

વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં 03 વાગ્યા સુધીમાં (સરેરાશ: 59.38) સીટ દીઠ થયેલ મતદાનની વધુ વિગત નીચે ટકાવારી મુજબ  છે…

અરણીટીંબા તાલુકા પંચાયત સીટ: 60.51
ચંદ્રપુર તાલુકા પંચાયત સીટ: 41.52
ચિત્રાખડા તાલુકા પંચાયત સીટ: 60.84
ઢુવા તાલુકા પંચાયત સીટ: 63.52
ગાંગીયાવદર તાલુકા પંચાયત સીટ: 44,7
ગારિયા તાલુકા પંચાયત સીટ: 64.29
હસનપર તાલુકા પંચાયત સીટ: 55.32
જેતપરડા તાલુકા પંચાયત સીટ: 61.8
કણકોટ તાલુકા પંચાયત સીટ: 56.84
ખખાણા તાલુકા પંચાયત સીટ:45.46
કોઠી તાલુકા પંચાયત સીટ: 57.26
લુણસર તાલુકા પંચાયત સીટ: 51.11
મહીકા તાલુકા પંચાયત સીટ: 63.49
માટેલ તાલુકા પંચાયત સીટ: 63.6
મેસરીયા તાલુકા પંચાયત સીટ: 52.18
પંચાસર તાલુકા પંચાયત સીટ: 71
પંચાસીયા તાલુકા પંચાયત સીટ: 78.26
પીપળિયારાજ તાલુકા પંચાયત સીટ:73.08
રાજાવડલા તાલુકા પંચાયત સીટ: 60.87
રાતડીયા તાલુકા પંચાયત સીટ 45.86
રાતીદેવળી તાલુકા પંચાયત સીટ 58.78
સરધારકા તાલુકા પંચાયત સીટ:55.79
સિંધાવદર તાલુકા પંચાયત સીટ:72.08
તીથવા તાલુકા પંચાયત સીટ:67.49
સરેરાશ: 59.38

Content Copying Forbidden !!

error: Content is protected !!