કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાનના આંકડા

વાંકાનેર ગ્રામ્યમાં 3 વાગ્યા સુધીનું મતદાન

સૌથી વધુ પંચાસિયા જિલ્લા પંચાયત સીટ પર

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 03 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાં 59.38% મતદાન થયું છે જિલ્લા પંચાયતની સીટ દીઠ થયેલ મતદાનની વધુ વિગત નીચે મુજબ છે…

0 ચંદ્રપુર જિલ્લા પંચાયત – 58.72% ,
0 ઢુવા જિલ્લા પંચાયત – 62.33% ,
0 કોઠી જિલ્લા પંચાયત – 53.16% ,
0 લુણસર જિલ્લા પંચાયત -59.33% ,
0 મહિકા જિલ્લા પંચાયત – 54.18% ,
0 પંચાસિયા જિલ્લા પંચાયત – 68.61% ,
0 તીથવા જિલ્લા પંચાયત – 64.86%,
= કુલ એવરેજ થયેલ મતદાન – 59.38%

 

Content Copying Forbidden !!

error: Content is protected !!