કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

હ. કામુશાહ વલીનો ઉર્ષ મુબારક પહેલી તારીખે

હ. કામુશાહ વલીનો ઉર્ષ મુબારક પહેલી તારીખે

અનીશ નવાબની કવ્વાલીના પ્રોગ્રામનું આયોજન

વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે આવેલ બાવળાવદરમાં હઝરત કામુશાહ વલી (રહેમતુલ્લાહ અલયહે) ઉર્ષ કમિટીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હઝરત કામુશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુ.તા. 13 જીલ્કાદ તા.1/5/2026 શુક્રવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે જેમાં પધારવાનું સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓને જાહેર આમંત્રણ છે, કાર્યક્રમ નીચે મુજબ છે….

મિલાદ શરીફ: 30/4/2026 ગુરુવારે રાત્રે 10 વાગ્યે
સંદલ શરીફ: 30/4/2026 ગુરુવારે રાત્રે
આમ ન્યાજ: 1/5/2026 શુક્રવાર બપોરે 12 વાગ્યે
કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ: 1/5/2026 શુક્રવાર રાત્રે 10 વાગ્યે
અનીશ નવાબની કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે 

Content Copying Forbidden !!

error: Content is protected !!