બનાવટી પત્ર ખોટો હોઈ કોઈએ ધ્યાને લેવા નહીં
જિલ્લા પોલીસની અપીલ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પડેલ સૂચના મુજબ ઈવીએમ મશીન રાખવામાં આવેલ મતદાન મથકોથી 200 મિટર વિસ્તાર સુધી ઈન્ટરનેટ સુવિધા બંધ કરવી, ઈવીએમ વોટ બોક્સ જમા કરાવવાના છે, ત્યાંથી 500 મિટર વિસ્તાર સુધી ઈન્ટરનેટ સુવિધા…