કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

માર્ગ અકસ્‍માત સારવાર યોજનામાં ૫૦ હજારની મફતમાં સારવાર

કોઈ પણ આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા સારવાર મળવાપાત્ર છે જો અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે આજે દેશ અને દુનિયામાં…

અરણીટીંબાના દિલીપસિંહની આગોતરા જમીન અરજી માન્ય

દિલીપસિંહનું એફ.આઇઆરમાં નામ નથી, માત્ર જમીન બતાવી છે, તેમનો એટલો જ રોલ છે: દલીલ માન્ય રહી રાજકોટ: મુળ વાંકાનેરના અને મુંબઇ સ્થાયી રહેતા વૃધ્ધ દંપતિના અમદાવાદ મનપાના મરણના દાખલા બનાવી જેના આધારે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેંચી નાખી કૌભાંડ આચર્યુ…

વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર

સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…

ભલગામ પાસે બાઇક અકસ્માતમાં મહિલાનું મોત

પોતાના દિયરના બાઇકમાં જતા ત્યારે હાઇવે ઉપર અન્ય બાઈકના ચાલકે હડકટે લીધેલ વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે ઉપર વાલ્ન અકસ્માતનો બનાવ થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં બાઈક સાથે બાઈકની અથડામણ થતા દિયરના બાઈક પાછળ બેસીને જતા ભાભી ઇજાગ્રસ્ત…

મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)-2

હપ્તો: બીજો (આજે આપણે આ લેખમાં બીજો હપ્તો વાંચીશું. જે વાંચકો પહેલો હપ્તો વાંચવાનું ચૂકી ગયા છે, તે અહીં ટીક કરવાથી પહેલો હપ્તો વાંચી શકશે. મહીકાનાં બાદી અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)હપ્તો: પહેલો ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાયકા છે…

સિટી સ્ટેશન રોડે જુગાર રમતા સાત જુગારી પકડાયા

સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હતા: બાર હજાર કબ્જે વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે જુગારની રેડ કરતા સાત જુગારી કુલ ૧૨,૩૩૦ ની રોકડ સાથે પકડાયા હતા.…

સીટી પી.આઈ. અને તાલુકા પી.એસ.આઈ. ની બદલી

નવા પી.આઈ. તરીકે સોલંકી અને નવા  પી.એસ.આઈ (તાલુકા) તરીકે  બી. પી. સોનારા વાંકાનેરમાં મુકાયા મોરબી જિલ્લા પોલીસ વડાએ વાંકાનેર પોલીસ ખાતામાં બદલીના ઓર્ડર કર્યા છે. વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ કે.એમ.છાસિયાને લિવ રિઝર્વમાં મુકાયા છે, તેમની જગ્યાએ લિવ રિઝર્વમાં રહેલ…

બિયારણની ખરીદીમાં તકેદારી રાખજો

બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી…

શેખરડીનો તરૂણ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

વાંકાનેર તાલુકાના શેખરડી ગામનો એક શખ્સ રાજકોટ મોબાઈલ ચોરીમાં ઝડપાઇ ગયો. મળતી વિગત મુજબ રાજકોટના માલવીયાનગર વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર શખ્સ રાજકોટમાં હોવાની એસઓજીના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા વિજયસિંહ જાડેજાને બાતમી મળતા વાંકાનેરના શેખરડી ગામના તરૂણ સોમાભાઇ પુરબીયા…

ગોલ્ડ મેડલ વિજેતા બે વિદ્યાર્થીનીઓનું સન્માન થશે

૪૦ જેટલા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોને પદવી અને વિવિધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવનાર ૧૫ વિદ્યાર્થી ભાઇઓ-બહેનોનું પણ સન્માન થશે વાંકાનેર: ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલીત ડો. આંબેડકર ઓન યુનિવર્સિટી અંતર્ગત શ્રીમતી કુમુદબેન પ્રવિણચંદ્ર મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બે વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીમાં કોમર્સ…

Content Copying Forbidden !!

error: Content is protected !!