વિરપર ગામ: દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ

1.31 લાખનો મુદ્દામાલ જપ્ત વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે ચાલતી દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠી ચલાવવાના સાધનો મળી કુલ કિ.રૂ.૧,૩૧,૮૦૦/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી…






