કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

જીનપરાનો શખ્સ કેફી પ્રવાહી પી ને બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: ખોજાખાના શેરીમાં જુગાર રમતા રોકડા રૂપિયા 2500/ સાથે પોલીસ ખાતાએ બે શખ્સોને પકડેલ છે, બીજા બનાવમાં જીનપરા શેરી નં 13 માં રહેતા રહેતા શખ્સને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કેફી…

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

હા ! વાંકાનેરમાં મળે છે !! આદિત્ય ડિસ્ટ્રીબ્યુટર્સ દરેક સ્ટાન્ડર્ડ વસ્તુ MRP થી નીચી કીંમતે વહેચવામાં આવે છે જથ્થાબંધ ભાવે છુટક વસ્તુ મળશે * સાબુ, શેમ્પુ, પાવડર, ફેસવોશ, હેર ઓઈલ, ફેશ ક્રીમ, ટુથ પેસ્ટ, ટુથ બ્રશ* વિકસ, આયોડેક્સ, ઝંડુ, ટાઈગર,…

તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ

જીયાણામાં પ્રેમલગ્નનો ખાર રાખી મહિલાને ધમકી

આકસ્મિક મુલાકાત લેવા કલેક્ટરશ્રીનું સૂચન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધાઓની તલસ્પર્શી તપાસ તલાટી અને ગ્રામ સેવક, PHC સેન્ટરની કામગીરી તથા આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન, સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ગામડાઓમાં જઈને ત્યાં…

ધારાસભ્ય જીતુભાઇનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ

ધારાસભ્ય જીતુભાઇનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ

પંચાસીયા, કણકોટ અને કાશીપરની મુલાકાત લીધી વાંકાનેર: અહીંના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ લોકસંપર્કના ભાગ રૂપે પંચાસીયા, કણકોટ અને કાશીપર ગામની મુલાકાત લીધી હતી અને લોક પ્રશ્નો સાંભળી ઉકેલની દિશામાં પ્રયત્નો કર્યા હતા વધુ વિગત અને ફોટાઓ નીચે મુજબ છે … તારીખ.…

પલાંસ શાળાની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ

પલાંસ શાળાની વિદ્યાર્થિની સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ

કલા ઉત્સવમાં શાળા પરિવારનું નામ રોશન કર્યું વાંકાનેર: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી આયોજિત અને બીઆરસી ભવન હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-૨૦૨૫ માં શ્રી પલાંસ પ્રાથમિક શાળા (સી.આર.સી. લુણસર,…

વઘાસીયા ટોલનાકાના મેનેજરને ધમકી આપ્યાની ફરિયાદ

વઘાસીયા ટોલનાકાના મેનેજરને ધમકી આપ્યાની ફરિયાદ

ટોલનાકાનો મુકી દિધેલ કોન્ટ્રાકટ પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી વાંકાનેર: અહીં વઘાસીયા ટોલનાકાના મેનેજરને ટોલનાકાની બિલ્ડિંગ ખાતે ટોલનાકાનો કોન્ટ્રાકટ મુકી દિધેલ હોઇ જે પરત અપાવવાનુ કહી લાયસન્સ વાળા હથિયાર ઉપર હાથ રાખી ધમકી આપી…

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

લુણસરના ધોરિયાણી પરિવારમાં શોક યુવતીએ કેરોસીન પી લીધું વાંકાનેર: તાલુકાના લુણસર ગામના વૃદ્ધે તેઓના હાલના મોરબીના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, જેથી તેમનું મોત નીપજેલ છે. મળેલ જાણકારી મુજબ, મૂળ વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના…

રાજકોટની રીધમ સોલાર એજન્સીની 1000 થી પણ વધુ સિસ્ટમ

રાજકોટની રીધમ સોલાર એજન્સીની 1000 થી પણ વધુ સિસ્ટમ

રાજકોટમાં ભવ્ય સફળતા બાદ હવે આપણા વાંકાનેરમાં વાંકાનેરમાં આવ્યાના માત્ર 1 મહિના માં જ 25 સીસ્ટમ ફીટ કરનારી રીધમ સોલાર એજન્સી ➡️ એક વારનો ખર્ચ – વર્ષો સુધી બચત !➡️ સોલાર લો, પ્રકૃતિ બચાવો અને બિલ ઓછું કરો !➡️ ટાટા,…

જાલીડા ગામના શખ્સો પર આઠ શખ્સોનો હુમલો

જાલીડા ગામના શખ્સો પર આઠ શખ્સોનો હુમલો

પીસ્તોલ જેવું હથીયાર બતાવ્યુ અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે માથાકુટ થયેલ લોખંડનો પાઇપ, કુહાડી તથા લાકડાના ધોકા જેવા હથીયારોનો ઉપયોગ થયાની ફરિયાદ આરોપી તરીકે જાલીડા, ભલગામ અને હોલમઢના શખ્સોના નામ વાંકાનેર: તાલુકાના જાલીડા ગામના એક રબારી શખ્સને અગાઉ કારખાનામાં ડમ્પર…

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

પાંચદ્વારકાના શખ્સની ઉત્તરપ્રદેશના ઈસમ સામે વિશ્વાસઘાતની ફરિયાદ વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા અને ચંદ્રપુર ગામમાં અંજની પ્લાઝામાં પટેલ અર્થ મુવર્સ ના નામે જેસીબી વાહનો લે-વેચ નો ધંધો કરતા શખ્સ પાસેથી 15 લાખ અને એમના દલાલ પાસેથી 21 હજાર જેસીબી વેચાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!