કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

પ્રતિબંધિત વિસ્તારોમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

જાણો વાંકાનેરના ક્યા ક્યા વિસ્તાર? વાંકાનેર: અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા મોરબી જિલ્લાના 106 પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી ક્ધટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર રીમોટ ક્ધટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ…

શિવાલય શેલ્ટર હોમમાં વૃદ્ધનુ બીમારીમાં મૃત્યુ

શિવાલય શેલ્ટર હોમમાં વૃદ્ધનુ બીમારીમાં મૃત્યુ

શિવાલય શેલ્ટર હોમની પ્રવૃત્તિઓ જાણો વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ શિવાલય શેલ્ટર હોમમાં રહેતા મૂળ દાહોદના વતની મનીષભાઈ નટવરલાલ તલાટી ઉ.66ને તાવની બીમારી બાદ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે…

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

પેસેન્જરને બદલે દારૂ જતી બે રીક્ષાઓ પકડાઈ

એક રીક્ષા પાયલોટીગ કરતી હતી નવા લુણસરીયા અને ભરવાડપરાના યુવાનોને પકડતી પોલીસ વાંકાનેર: જીનપરા જકાતનાકે દેશીદારૂનો મોટો જથ્થો લઈ બાઉન્ટી તરફથી મોરબી તરફ લઇ જતા નવા લુણસરીયા અને ભરવાડપરાના બે યુવાનોને પોલીસ ખાતાએ રીક્ષાઓ સાથે કુલ મુદામાલ રૂ.૧.૧૫,૦૦૦ સાથે કાયદેસરની…

નવાપરાનો શખ્સ નશાની હાલતમાં પકડાયો

નવાપરાનો શખ્સ નશાની હાલતમાં પકડાયો

કોઠારીયા જવાના રસ્તે બાઈક લઇ જતો’તો સરતાનપર રોડ ઉપર બાઈક- ટેમ્પો અથડાયા વાંકાનેર: તાલુકાના કોઠારીયા જવાના રસ્તે વાંકાનેર નવાપરા સ્કુલની સામે રહેતો શખ્સ કેફીપીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ જાહેર રોડ ઉપર લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા ગુન્હો નોધાયો…

ત્રણ બાઇક ચોરીનો આરોપી પકડાયો

ત્રણ બાઇક ચોરીનો આરોપી પકડાયો

એક ઘરફોડ ચોરી પણ કરી હતી અગાઉ ૨૦૨૪-૨૫માં બે વખત પાસામાં પુરાયો હતો રાતીદેવળીનો વતની: હાલ માધાપર ચોકડી બ્રીજ નીચે જ પડયો પાથર્યો રહે  છે વાંકાનેર: ત્રણ બાઇક ચોરી અને એક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રીઢા તસ્કર-ઉઠાવગીરને…

વાંકાનેરનો મુકેશ ટ્રક નીચે ચગદાઈ જવાથી મૃત્યુ

વાંકાનેરનો મુકેશ ટ્રક નીચે ચગદાઈ જવાથી મૃત્યુ

કલર કામના કોન્ટ્રાકટના કામે ગયા હતા વાંકાનેર: અહીંના વાડી વિસ્તારમાં રહેતો અને કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતો યુવાન મોરબી કામ જોવા માટે ગયો હતો અને ત્યાંથી તે પાછો વાંકાનેર આવતો હતો ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર નજીકથી યુવાનના…

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

માટેલ રોડ પર ખાલી રિક્ષા લઇને જતા હતા ત્યારે બનેલ ઘટના વાંકાનેર: તાલુકાના નવા ઢુવા ગામે રહેતાં આધેડનું છકડો રિક્ષા પલ્ટી મારી જતાં ઇજા થવાથી મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. આ આધેડ રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં.…

૨.૧૮ કરોડના દારૂના કેસમાં ફરાર ત્રણ પકડાયા

૨.૧૮ કરોડના દારૂના કેસમાં ફરાર ત્રણ પકડાયા

રીઢા ગુનેગારોને પોલીસે જામનગરથી ઝડપી લીધા વાંકાનેર: અહીં બંધ બોડીની ટ્રકમાં ૧.૯૩ કરોડનો દારૂ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ ૨.૧૯ કરોડની મત્તા પોલીસે કબજે લીધી હતી જે દારૂના ગુનામાં ત્રણ ઈસમો પાંચ માસથી નાસતા ફરતા હતા અને આખરે ત્રણેય…

મીલ પ્લોટ ચોકમાં ‘ઈંગ્લીશ’ પકડાયો: બે આરોપી

આરોગ્યનગર અને માટેલમાંથી 'ઈંગ્લીશ' કબ્જે

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફની કામગીરી વાંકાનેર: મીલ પ્લોટ ચોક પાસેથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગલીશ દારૂ સાથે એક ઈસમને વાંકાનેર સીટી પોલીસના સ્ટાફે પકડેલ છે, ઇંગલીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી ગયેલ બીજા શખ્સ…

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

નાસતા આરોપીને મોલડીથી દબોચતી એસઓજી ટીમ

ગાયત્રી મંદિર પાસે સાપ/ રાતીદેવળીમાં વીંછી કરડ્યો ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર કામ કરતા યુવાનનું ઈલેકટ્રીક શોર્ટથી મોત વાંકાનેર: અહીં અલંકાર હોટેલ પાછળ રહેતો આરોપી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને…

Content Copying Forbidden !!

error: Content is protected !!