કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વરસાદના આંકડા

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વરસાદના આંકડા

સૌથી વધુ લુણસરમાં: તાલુકામાં મોટામાં મોટું તળાવ ઓવર ફ્લો મેસરિયામાં દીવાલ પડી ગઈ તાલુકામાં ત્રણ રસ્તા બંધ: વાંકાનેરમાં એક વૃક્ષ ધરાશાયી વાંકાનેર: પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રેથી શરૂ થયેલા વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનના કારણે વાંકાનેર શહેરમાં ઝાલા હોસ્પિટલ નજીક…

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

ઘેટાં- બકરા, માલ-ઢોરને સાચવજો: માર્ગદર્શિકા જાહેર

મચ્છુ -1 ડેમ 33.4 ફૂટ ભરાયો વાંકાનેર: વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી કટોકટીની પરિસ્થિતિમાં પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના ખેતીવાડી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (પશુપાલન પ્રભાગ) દ્વારા પશુપાલકો માટે મહત્વપૂર્ણ તકેદારીના માર્ગદર્શક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. ​પશુપાલન…

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

શાળાઓમાં રજા જાહેર કાલ સવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વાંકાનેરમાં મોસમનો કુલ વરસાદ 14 ઇંચ નોંધાયો વાંકાનેર: નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ચેતવણી છે કે આગામી 24 કલાકમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે…

વાંકાનેર તા. પંચાયત કચેરીએ ‘બેટી બચાઓ’ કાર્યક્રમ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કન્યા શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું વાંકાનેર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અંતર્ગત વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા…

મીરુમીયા બાવાની દરગાહે ઉર્ષ મુબારક/ મેહફિલે સમા

તારીખ: 08-08-2026 (શનિવાર) બાદ નમાજે ઈશા વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલી મોમીન કૌમકો દિને ઇસ્લામકી હિંદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદીન કુફ્ર સિકન ઉર્ફે હસન દરીયા પીર (રહેમતુલ્લાહ અલયહ) વિસાલ 27 સફર હિંજરી 853 ઔર…

હસનપર ગામની વિડીની જમીન રેવન્યુ રેકર્ડમાં નોંઘાયેલ ખાતેદારોને પણ વેચાણ કરવાનો અઘિકાર નથી

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

નામદાર સિવીલ કોર્ટનો ચુકાદો એડવોકેટ શ્રી દક્ષાબેન એમ. અઘારા તથા મનીષા એમ. મહેતાની ધારદાર દલીલ વાંકાનેર: તાલુકાના હસનપર ગામની સીમ જમીન સરવે નંબર : ૮૦ વાળી એકર ૪૦.૨૯ ગુંઠાની વિડીની જમીન હસનપર ગામ સમસ્તના નામે આવેલ છે. અને, રેવન્યુ રેકર્ડમાં…

ધાડ પાડવાની તેમની યોજના અધૂરી રહી

છ જણા વાંકાનેરથી રાજકોટ પુગ્યા હતા તીક્ષ્ણ છરીઓ,શટર કે ગ્રીલ કાપી શકાય તેવું મોટું કટર, દિવાલમાં કાણું પાડવા માટેની બે લોખંડની કોષ, પ્લાસ્ટિકની પાઇપ, 27 અલગ-અલગ પાના-પકડ, ડિસમિસ તથા અન્ય ઓજારો જપ્ત રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક…

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

માટેલ રોડ પર હોટલના બીજા માળેથી પટકાતા મૃત્યુ વાંકાનેર :મોરબી નેશનલ હાઈવે પર ઢુવા ઓવરબ્રિજ નજીકથી અંદાજે 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવમાં વાંકાનેરનું ઔદૌગિક હબ ગણાતા ઢુવા માટેલ…

કલેકટર વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાતે

સ્મશાન/કબ્રસ્તાન જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલવા પર ભાર વાંકાનેર: સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરએ વાંકાનેર મામલતદાર…

વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

વાંકાનેર શહેરની એક મહિલા કોરોના પોઝિટિવ

પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી વાંકાનેર શહેરની એક મહિલા ભાવનગર જિલ્લાના પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે…

Content Copying Forbidden !!

error: Content is protected !!