કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

‘જાત મહેનત ઝિંદાબાદ’ જેતપરડાએ સિદ્ધ કર્યું

જીસીબી બોલાવી નાલાનો નિકાલ સાફ કરાવ્યો નાત-જાતના ભેદ ભૂલી યુવાનો ટ્રાફિક પોલીસ બન્યા વાંકાનેર: ચોમાસામાં રસ્તા પરના પુલ પરના ગાબડાં કે નાલાનું વહેણ ચોકઅપ થઇ જવું, એ આજ-કાલ સામાન્ય વાત બની ગઈ છે, જાત મહેનત ઝિંદાબાદ યથાર્થ ઠેરવતા વાંકાનેર તાલુકાના…

રાતીદેવળી શિક્ષિકાને સાસરિયાવાળાનો ત્રાસ

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

શિક્ષિકા હાલ ભાટિયા સોસાયટીના રહેવાશી વાંકાનેર: તાલુકાના રાતીદેવળી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા શિક્ષિકા બહેનને પતિ સહિતના સાસરીઓ ત્રાસ આપતા હોય તેઓએ કંટાળીને મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયા (મુસ્લિમ, ઉ.વ.38 કામકાજ…

ભાજપ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ‘ચાય પે ચર્ચા’

ભાજપ યુવા મોરચા વાંકાનેર શહેરનો આભાર માનતું ગઢીયા હનુમાન મિત્ર મંડળ ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાની સફળ કામગીરી: વોર્ડ નં. 2 માં મુખ્ય માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયા વાંકાનેર: તારીખ ૨૭/૭/૨૦૨૬ સોમવાર ના રોજ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ‘ચાય પે ચર્ચા’…

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

માવતર બની કરિયાવરની વસ્તુઓ અર્પણ વાંકાનેર: સમાજસેવામાં સતત કાર્યરત મારવેલ ગ્રુપ દ્વારા વર્ષ 2026 દરમિયાન પિતા વિહોણી (અનાથ) 7 મોમીન દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે અંદાજિત ₹4,90,000ના જરૂરી કરિયાવરની વસ્તુઓ સન્માનપૂર્વક અર્પણ કરવામાં આવી. પિતા વિના દીકરીના લગ્નમાં પિતાની ખોટ સૌથી…

એક જ ટેબલે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ચીપકેલા મહેસુલી કર્મચારીઓની બદલી થશે

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

મહેસુલ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લા કલેક્ટરોને પરિપત્ર વાંકાનેર: રાજ્યભરની મહેસુલી કચેરીઓમાં એક જ ટેબલ પર ત્રણ વર્ષ કે તેથી વધુ સમય ચીપકી રહેલા મહેસુલી કર્મચારીઓની આંતરિક બદલી કરવા માટે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવેલ છે… આ…

સરતાનપર રોડ ઉપર કોઝવેમાં પૂરો ટ્રક તણાઈ ગયો

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

જાલી-દેરાળા, રાજસ્થળી-લુણસર અને મેસરીયા-અદેપર રસ્તો બંધ કરાયો વાંકાનેર: તાલૂકાના સરતાનપર રોડ ઉપર આવેલ કોઝવેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું ત્યારે ટ્રક ચાલકે પોતાનો ટ્રક ત્યાંથી પસાર કરવા માટેનો પ્રયત્ન કરતા આખે આખો ટ્રક પાણીમાં તણાઈ ગયો હતો અને રોડ સાઈડમાં…

તીથવાના બાકરોલીયા AIB એકઝામિનેશનમાં ઉત્તીર્ણ

પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કરી વકીલ તરીકેની સનદ મેળવી વાંકાનેર: તાલુકાના તીથવા ગામના વતની ઉસ્માનભાઈ જીવાભાઈ બાકોલીયાના પુત્ર વસીમ યુ.બાકોલીયાએ તાજેતરમાં લેવાયેલ રાષ્ટ્રીય કક્ષાની કાયદાના વ્યવસાય માટે સૌથી મહત્વની ગણાતી ઓલ ઈન્ડિયા બાર અકેઝામિનેશનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં સફળતા પુર્વક પાસ…

પંચાસર અને ઢુવા ચોકડીએ મારામારીમાં ઇજા

નગરસેવકોએ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ નહીં કરતા લટકતી તલવાર

મહીકા પાસે રિક્ષા- ડમ્પર અથડાયા બાઈક આડે ગાય આવી જતા મહિલાને ઈજા મકતાનપર સીમમાં ખાણમાં યુવાન ડૂબી ગયો: ઢુવામાં ભાભીના ઘરમાં દિયરે ચોરી કરી: સરતાનપર કારખાનામાં લોખંડ કાપતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત: સરધારકામાં માલધારીને માર પડ્યો: ગુંદાખડા ગામ નજીક બે…

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

ઘર નજીક છાશની થેલી તેમ જ ખીચડી નાખવા બોલાચાલી વાંકાનેર: તાલુકાના લુણસર ગામે એક વૃદ્ધ સાથે ઘર નજીક છાશની થેલી તેમ જ ખીચડી નાખવા બોલાચાલી ઝધડો કરી વૃદ્ધ ઉપર લોખંડના ધારીયા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ ડાબા…

ગુલશન પાર્કમાં ઇલે. થાંભલાના કરંટથી ગાયનું મોત

કોઈ મનુષ્ય હોત તો શું થાત? મેઈન રોડની ઘટના વાંકાનેર: શહેરના ગુલશન પાર્કમાં મેઈન રોડ પર હુસૈની કરિયાણા પાસે આજે વરસાદી વાતાવરણ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિકના થાંભલા પાસે ઇલેક્ટ્રિક કરંટ ઉતરતાં એક નિર્દોષ…

Content Copying Forbidden !!

error: Content is protected !!