કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાજપ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા 'ચાય પે ચર્ચા'

ભાજપ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ‘ચાય પે ચર્ચા’

ભાજપ યુવા મોરચા વાંકાનેર શહેરનો આભાર માનતું ગઢીયા હનુમાન મિત્ર મંડળ

ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલાની સફળ કામગીરી: વોર્ડ નં. 2 માં મુખ્ય માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયા

વાંકાનેર: તારીખ ૨૭/૭/૨૦૨૬ સોમવાર ના રોજ વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા ‘ચાય પે ચર્ચા’ બેઠક આયોજન કરવામાં આવેલ હતું જેમાં

જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શહેર ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, શહેરના શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ અને સંયોજકશ્રીઓ, તેમજ વરિષ્ઠ આગેવાનશ્રીઓ અને સક્રિય કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યકમ સફળ બનાવા બદલ વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા તરફથી બધા આગેવાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વાંકાનેર શહેર દ્વારા વૃક્ષ આપી ગઢીયા હનુમાન મિત્ર મંડળની સેવાકીય પ્રવુતિઓ કરવા બદલ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વાંકાનેરના વોર્ડ નં. 2 વિસ્તારમાં મુખ્ય માર્ગો પર સ્પીડ બ્રેકર મુકાયાં…
વાંકાનેર શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં આવતા મિલ સોસાયટી, સિદ્ધાર્થનગર, વિશીપરા મેઈન રોડ તેમજ રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં વાહનોની વધુ અવરજવર અને વધતા અકસ્માતના ભયને ધ્યાનમાં રાખી સ્થાનિક રહેવાસીઓની માંગણીને અનુસરી મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા વાંકાનેર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરતા ગતરાત્રીના સંબંધિત વિસ્તારોમાં પાલીકા તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!