કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

વરસાદી સિસ્ટમને પગલે વહીવટી તંત્ર હાઈ-એલર્ટ

કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ વાંકાનેર તાલુકા કંટ્રોલ રૂમના મો.નં . 95123 72101 રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત…

વાંકાનેરને બદલે અમુક ટ્રેનો સુરેન્દ્રનગરથી પરત ફરશે

વાંકાનેરને બદલે અમુક ટ્રેનો સુરેન્દ્રનગરથી પરત ફરશે

1 ઓગસ્ટ 2026 થી અમલ શોર્ટ ઓરિજિનેશન સ્ટેશન; બાકીનુ તમામ સંચાલન યથાવત રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના આલિયાબાડા-હાપા-જામનગર રેલખંડમાં ચાલી રહેલા બમણાંકરણ કાર્ય અંગે અગાઉ બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિના ક્રમમાં કેટલીક ટ્રેનોની અસ્થાયી સંચાલન વ્યવસ્થામાં આંશિક સુધારો કરવામાં આવ્યો…

રાતીદેવળી પાસેથી પસાર થતી રીક્ષા ઉપર ઈંટનો ઘા

રાતીદેવળી પાસેથી પસાર થતી રીક્ષા ઉપર ઈંટનો ઘા

13 વર્ષના બાળકને ઝેરી જનાવર કરડી ગયું વાંકાનેર: તાલુકાના રાતીદેવળી ગામ પાસેથી રીક્ષા ચલાવીને જઈ રહેલા ઉપર ચાલુ વાહને બાજુમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકે ઈંટનો ઘા કર્યો હતો. જેથી તેને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા છે, બીજા બનાવમાં વાંકાનેર…

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

પાંચદ્વારકા ગામની પહેલ રંગ લાવે છે

ત્રણ ગામે કર્યો પ્રતિબંધ પીપળિયારાજ અને પ્રતાપગઢમાં પણ નમકીન પેકેટ ચિંગમ મીઠી સોપારી બંધ અભિનંદન વાંકાનેર: વ્યસન એક ભયંકર વસ્તુ છે, શરૂઆત પછી ધીમે ધીમે વ્યસન હાવી થઇ જાય છે, એક જાણકાર ડોકટરના જણાવ્યાનુસાર જેમ નાનું બાળક માટી ખાય કે…

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

પલાંસડી, અરણીટીંબા, સરતાનપર, આણંદપરના નશાની હાલતમાં બાઈક ચલાવતા પકડાયા વાંકાનેર: સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિકમાં રહીને મજુરી કરતા યુવાનને વતનમાં જવું હોય અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની…

દીગ્વિજયનગરમાંથી ઘરની બહાર મુકેલી ઈકો ગાડી ચોરાઈ

ફરિયાદી ઢુવા ગામના પી.એચ.સી સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર છે વાંકાનેર: દીગ્વિજયનગર રહેતા ઢુવા ગામના પી.એચ.સી સેન્ટર ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ ડોક્ટરની ઘરની બહાર મારૂતી સુઝુકી કંપનીની ઈકો ગાડી પાર્ક કરેલ, બીજે દિવસે સવારે સાતેક વાગ્યે જાગીને જોયું તો ઇકો…

ઢુવા પાસે બે મોટર સાયકલને ટ્રક હડફેટે ઇજા

જુના રાજાવડલાના બે જણાને ઇજા ભલાઈ કરવા જતા મકનસરના શખ્સને પણ ઇજા ખોટકાયેલ મોટર સાયકલને બીજા મોટર સાયકલ પાછળ દોરડાથી બાંધી જતા હતા વાંકાનેર: તાલુકાના જુના રાજાવડલાના મોટર સાયકલ લઇને બે જણા માટેલ માતાજીના દર્શન કરવા જતા રાણેકપરના પાટિયા પાસે…

વાંકાનેરમાં 91 વર્ષના પોપટબાપાનું અવસાન

દીકરીઓએ પિતાને કાંધ આપી બેન્ડવાજા સાથે અંતિમયાત્રા નીકળી હતી ગુરૂવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી મચ્છુ કડીયા લુહાર જ્ઞાતીની વાડી વાંકાનેર ખાતે શ્રધ્ધાસુમન વાંકાનેરઃ મૂળ તાલુકાના ખીજડીયા ગામના વતની અને વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલે શહેરમાં લુહારિ…

૧૪ વર્ષની બાળાને સાપ કરડી ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ઢુવામાં યુવાન પડી જતા ઇજા વાંકાનેર: તાલુકામાં સાપ કરડી જવાનો બનાવ બનેલ છે જાણવા મળ્યા મુજબ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતી ચેતના સુરેશભાઈ (ઉ.વ.૧૪) નામની બાળાને મયુરધ્વજસિંહની વાડીએ હતી ત્યારે પગમાં સાપ કરડી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ…

વાંકાનેર- હળવદને જોડતા રોડ પરનું નાળું ડેમેજ

પહેલા વરસાદે જ સમસ્યા સર્જાઈ વાંકાનેર: તાલુકાના લુણસર ચોકડી, વીડી જાંબુડિયા, પલાંસ, રાજગઢ, ચુપણી, ખેતરડી થઈને હળવદ તાલુકા અને વાંકાનેર તાલુકાને જોડતો આ અગત્યનો રસ્તો છે, આ રોડ પર વાહનોની અવરજવર ભરચક્ક થતી હોઈ આ વિસ્તારના લોકોની નાળું બનાવવાની વર્ષોથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!