પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

વાંકાનેરના ડેપ્યુટી કલેકટરનો હુકમ રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે, વાંકાનેર તાલુકાના પાજ ગામની જમીનના ખેડ ખાતા નં.૧૦ મા આવેલ રેવન્યુ સર્વે નં.૧૩૨/૧ પૈકી ૧ ની જમીન હે.આરે.ચો.મી. ૦-૮૨-૯૬ જમીન રેકર્ડમાં (૧) હલ્લુબેન અલાવદીભાઈ સીપાઈ, (૨) વલીમામદ અલાવદીભાઈ સીપાઈ,…





