કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026 માટે ઓનલાઈન અરજીઓ શરૂ

ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026 માટે ઓનલાઈન અરજીઓ શરૂ

વાંકાનેર: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તથા ‘ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.’ ના પ્રાયોજકત્વ હેઠળ 21મો ગેલેક્સી એવોર્ડ ફંક્શન – 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ અને સરકારી સેવાઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોને જાહેરમાં સન્માનિત કરીને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવાનો છે. આ સમારોહમાં નીચે મુજબના ઉમેદવારોનું સન્માન કરવામાં આવશે:
વાંકાનેર વિસ્તારના મોમીન સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ નીચે મુજબની ડિગ્રી, લાયકાત અથવા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય
તેવા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ (1st, 2nd & 3rd Rank) પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ.
ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.ના સભાસદોના તેજસ્વી સંતાનો, જેમણે વર્ષ 2025-26 દરમિયાન નીચે મુજબની ડિગ્રી, લાયકાત અથવા સિદ્ધિ પ્રાપ્ત કરી હોય.
સન્માન માટેની શ્રેણીઓ
(1) SSC (2) HSC (General) (3) HSC (Science) (4) PTC (5) Diploma (6) Special / Professional Qualification (7) Class-1, Class-2 અને Class-3 સરકારી નોકરીમાં પસંદગી પામેલ ઉમેદવારો (8) રાજ્ય કક્ષાએ પુરસ્કાર પ્રાપ્ત કરનાર (9) B.Ed. (10) B.Sc. (11) B.Com. (12) CMD (13) MBBS (14) BAMS (15) BHMS (16) B.Sc. Nursing (17) GNM (18) ANM (19) B.Sc. MLT / DMLT (20) B.Pharm. / D.Pharm.(21) B.E.(22) M.E. (23) B.Tech. (24) NEET-UGમાં સફળ ઉમેદવારો (25) NEET-PGમાં સફળ ઉમેદવારો (26) MBA (27) BJ (Journalism) (28) LLB (29) B.Sc.(30) M.Sc. (31) M.Com. (32) M.A.

તેમજ અન્ય કોઈપણ માન્ય ઉચ્ચ, ટેકનિકલ, વ્યાવસાયિક અથવા વિશિષ્ટ ડિગ્રી / લાયકાત પ્રાપ્ત કરનાર.
કાર્યક્રમની તારીખ રવિવાર, તા. 08/11/2026
કાર્યક્રમનું સ્થળ Galaxy Hall, Galaxy School, Chandrapur, Wankaner
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા. 10/08/2026
સન્માન માટે પાત્ર ઉમેદવારોને વિનંતી છે કે તેઓ જરૂરી આધારરૂપ દસ્તાવેજો સાથે નીચે આપેલ Google Form દ્વારા સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરે.
ઓનલાઈન અરજી માટેની લિંક https://forms.gle/YNQLAE2SdFCASb6R6
નોંધ: અધૂરી અરજી અથવા જરૂરી આધારરૂપ દસ્તાવેજો વગરની અરજી માન્ય ગણવામાં આવશે નહીં. આયોજન સમિતિનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
આયોજક: ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ
પ્રાયોજક: ગેલેક્સી ક્રેડિટ કો-ઓપ. સોસાયટી લિ.
વધુ માહિતી માટે માત્ર નીચેના નંબર પર WhatsApp કરો: Mo: 82382 77777

Content Copying Forbidden !!

error: Content is protected !!