કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નશીલા પદાર્થ વેચાણનો આરોપી કડીથી પકડાયો

પંચાસીયાનો યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો વાંકાનેર: પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ અંગે એનડીપીએસ એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે કડી ખાતેથી ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો. વાંકાનેર પોલીસ મથકમાં નશીલા પદાર્થ વેચાણ…

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં ભરતી

પાજની જમીન મુળ ખાતેદારને ખાતે દાખલ કરવા હુકમ

તા: ૨૭-૦૭-૨૦૨૬ સુધીમાં અરજી પહોંચાડવી નવા રાજાવડલા, રાતીદેવરી, સમઢિયાળા, ગારીડા, સતાપર, રાણેકપર, અગાભી પીપળીયા, વીડી ભોજપરા, નવા ખીજડીયા, ગોળધાર ચિત્રાખડા અને તરકીયા સીમ પ્રા. શાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ખાલી પડેલ ૦૬ સંચાલક, ૦૫ રસોઇયા તથા ૦૩ મદદનીશની સરકારશ્રીએ…

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મોરબીની જાન્વીને હવે નિલેશ વાંકાનેર સાથે જ રહેવું છે

મૈત્રી કરાર કર્યા માટેલ મંદિર નજીક પડી જતા માથામાં ઇજા વાંકાનેર: મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા અશોકભાઇ રાઠોડ કોળી (ઉ.વ. 45)એ જાહેર કર્યું હતું કે ગત તા.17-6-2026 ના તેઓની દિકરી જાન્વી અશોકભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર ગુમ થઇ ગયેલ છે…

કારખાને જતી યુવતીઓની ઈકોનો પીછો કર્યો

ચોરી પર સિનાજોરી આઈસર ચાલક સામે ગુનો નોંધાયો ઈકોમા બેસેલી યુવતીઓનો પજવણી કરી પિતા પર હુમલો વાંકાનેર: અહીંના ગ્રામ્ય પંથકમાંથી ઇકો કારમાં બેસીને યુવતીઓ કારખાને કામે જવા માટે મોરબી આવતી હોય ઇકોમાં જઈ રહેલી યુવતીઓની પાછળ આઇસરના ચાલકે પીછો કર્યો…

પ્રોહિબિશનના ગુનાનો આરોપીને પકડતી LCB

મેસરીયા નાની સિંચાઇ યોજનાના તળાવનો વાલ્વ કોઈ તોડી ગયું વઘાસીયા ટોલનાકા પાસે વાહન અકસ્માત વાંકાનેર: મોરબી LCBના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ, વી.જી.માલાણી અને LCBની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન LCB ટીમને ખાનગી રાહે ચોક્કસ અને…

રેલવે સ્ટેશન પાસે યુવાન પર બે જણાનો હુમલો

ઘાયલ યુવાન રાજકોટ દવાખાનામાં વાંકાનેરમાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ, વાંકાનેરમાં રેલવે સ્ટેશન પાસે ફુટપાથ પર ઉભેલા હરેશ વલ્લભભાઈ વાઘેલા (ઉ.25)…

કાર ચાલકે છકડો રીક્ષાને પાછળથી ઠોકર મારી

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ધમલપરના શખ્સનું મૃત્યુ હસનપરના યુવાનને માથામાં ઇજા વાંકાનેર: મોરબી નેશનલ હાઇવે પર એક કાર ચાલકે આગળ જતી છકડો રીક્ષાને પાછળથી ઠોકર ધમલપર વાળાનું ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. રીક્ષામાં બેઠેલા હસનપર વાળાને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જાણવા મળ્યા…

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી 850 મેટ્રિક ટન ખનીજ અને લાખોનો મુદ્દામાલ જપ્ત વાંકાનેર: તાલુકામાં આવેલા ચિત્રાખડા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ કરતા ખનીજ માફિયાઓ પર મોરબી SOG ટીમે તવાઈ બોલાવી છે. પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ…

વાંકાનેરવાસી PSI ની પરીક્ષામાં ઉત્તીર્ણ

પાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેનના સુપુત્ર વાંકાનેર: અહીંની નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા) ના સુપુત્ર શ્રી દીપરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા, તે હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ…

વીજલાઈન મામલે મીટીંગ અંગે ખેડૂતોનો વિરોધ

કલેકટર બેઠકમાં નહીં પહોંચ્યાના આક્ષેપો બેઠક મામલતદારના અધ્યક્ષસ્થાને હોવાનું કલેકટરે જણાવ્યું વાંકાનેર: મોરબી જીલ્લામાં વીજ લાઈન વળતર મામલો ખુબ ગાજી રહ્યો છે ખેડૂતોનો સતત વિરોધ અને આંદોલન જોવા મળી રહ્યા છે મોરબીમાં ખેડૂતોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી પરિપત્ર માન્ય નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!