પાલિકા ટાઉન પ્લાનિંગ ચેરમેનના સુપુત્ર
વાંકાનેર: અહીંની નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ટાઉન પ્લાનિંગ ચેરમેન શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધમભા) ના સુપુત્ર શ્રી




દીપરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા, તે હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 42 માં ક્રમે પાસ થઈ સમગ્ર વાંકાનેર તાલુકા તથા ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે.
જે બદલ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છકો શુભેચ્છાઓ આપી રહ્યા છે…

