હવે આ પોસ્ટ ગુજરાત સરકારની પ્રાથમિક શાળાઓમાં નથી
વાંકાનેર: અહીં તાલુકા શાળા નં ૧ ના આચાર્ય પટેલ સોફિયાબેન અને તાલુકા શાળા નં ૧ ના તમામ સ્ટાફ તરફથી તાલુકા શાળા નં ૧ માં ફરજ બજાવતા રાઠોડ વિજયભાઈ મેરુભાઈના વિદાય સમારંભનું આયોજન તા ૩૧/૦૭/૨૦૨૬ના કરવામાં આવેલ 




જેમાં મુખ્ય અતિથિ તરીકે માજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ડો. જીગ્નેશભાઈ વોરા સાહેબ, BRC કો. ઓ. શેરશિયા ઈરફાનભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વાળા યુવરાજસિંહ, પ્રાથમિક શૈક્ષણિક સંઘના અધ્યક્ષ સતાસીયા અશોકભાઈ વગેરે હાજર રહ્યા હતા…


