ખખાણામાં બે મહિલા પર ચાર જણાનો હુમલો
કીચડ ઉડવા બાબતે થયેલ બોલાચાલી કારણભૂત નવાપરાના યુવાને ફિનાઈલ પી લીધું ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો વાંકાનેર: તાલુકાના ખખાણામાં અગાઉ સાત આઠ દિવસ પહેલા માર્ગમાં ગારો (કીચડ) ઉડવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતની દાઝ રાખી…




