5 તલાટીઓની આંતરિક બદલી
જિલ્લા ફેરબદલીથી 2 તલાટીઓને નવી જગ્યાએ પોસ્ટિંગ
ટોળના તલાટીની બદલી
વાંકાનેર તાલુકામાં જાહેર સેવાના હિતાર્થે અને વહીવટી સરળતા ખાતર કલેકટર સ્વપ્રિલ ખરે દ્વારા મહેસૂલી તલાટીઓની મોટા પાયે નિમણૂંક અને બદલી કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ માટે માસિક 26000 રૂપિયાના ફિક્સ વેતનથી નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત અગાઉથી જિલ્લામાં ફરજ બજાવતા 4 તલાટીઓની આંતરિક બદલી અને જિલ્લા ફેરબદલીથી આવેલા 2 તલાટીઓને નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તમામ તલાટીઓને તાત્કાલિક અસરથી તેમની નવી જગ્યાએ હાજર થવા આદેશ કરાયો છે. વધુ વિગત નીચે મુજબ છે…

નવા મહેસૂલી તલાટીઓની નિમણૂંક અને પોસ્ટિંગની યાદી
1 નરેશ વશરામભાઈ ગઢવી – મહેસુલી તલાટી (કણકોટ), મામલતદાર કચેરી, વાંકાનેર
2 ઋત્વીબા દેવેન્દ્રસિંહ વાળા – મહેસુલી તલાટી (સીટી તલાટી-1), મામલતદાર કચેરી, વાંકાનેર
3 વિરભદ્રસિંહ યોગીરાજસિંહ વાળા – મહેસુલી તલાટી (સીટી તલાટી-3), મામલતદાર કચેરી, વાંકાનેર
4 ઉર્વશીબા નરહરીસિંહ ઝાલા – મહેસુલી તલાટી (સીટી તલાટી-2), મામલતદાર કચેરી, વાંકાનેર
5 હરદેવસિંહ વનરાજસિંહ પરમાર – મહેસુલી તલાટી (વરડુસર), મામલતદાર કચેરી, વાંકાનેર
6 બ્રિજરાજસિંહ મહાવીરસિંહ પરમાર – મહેસુલી તલાટી (ભલગામ), મામલતદાર કચેરી, વાંકાનેર
7 મનોજકુમાર શાંતિભાઈ સાંગડિયા – મહેસુલી તલાટી (મહીકા), મામલતદાર કચેરી, વાંકાનેર
8 શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા -મહેસુલી તલાટી (લુણસર), મામલતદાર કચેરી, વાંકાનેર
9 મેહુલકુમાર સેતાનજી ઠાકોર – મહેસુલી તલાટી (હસનપર), મામલતદાર કચેરી, વાંકાનેર
10. અજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા – મહેસુલી તલાટી (સીટી તલાટી-4), મામલતદાર કચેરી, વાંકાનેર
11 હર્ષિલ મહેશકુમાર દેસાઈ – મહેસુલી તલાટી (સીટી તલાટી-6), મામલતદાર કચેરી, વાંકાનેર
12 પાર્થ વિનોદભાઈ પરમાર – મહેસુલી તલાટી (સમઢીયાળા), મામલતદાર કચેરી, વાંકાનેર
13 કરણ નિતીનભાઈ રાઠોડ – મહેસુલી તલાટી (ચંદ્રપુર), મામલતદાર કચેરી, વાંકાનેર
મહેસૂલી તલાટીઓની આંતરિક બદલીની યાદી
1 વંદના પી. આરદેશણા – મહેસુલી તલાટી (ખેરવા), મામલતદાર કચેરી, વાંકાનેર
2 રેખાબેન પી. કલોતરા – મહેસુલી તલાટી (સીંઘાવદર), મામલતદાર કચેરી, વાંકાનેર
3 સંદીપ ડી. કોરીંગા – મહેસુલી તલાટી (તીથવા), મામલતદાર કચેરી, વાંકાનેર
4 હર્ષદ એમ. ભુત-મહેસુલી તલાટી (પીપળીયારાજ), મામલતદાર કચેરી, વાંકાનેર
મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરબદલીથી નિમણૂંક
1 હરેશ આર. સરસૈયા – મહેસુલી તલાટી (ઢુવા), મામલતદાર કચેરી, વાંકાનેર
2. ફેમિદા એમ. ખોરજીયા – મહેસુલી તલાટી (જોઘપર), મામલતદાર કચેરી, વાંકાનેર
ટોળના તલાટીની બદલી
ચિરાગ જે. વડસોલા – મહેસુલી તલાટી (ટોળ), મામલતદાર કચેરી, ટંકારા
