કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજાવડલા પાણીની કેનાલ પાસે જુગાર રમતા પકડાયા

રાજાવડલા પાણીની કેનાલ પાસે જુગાર રમતા પકડાયા

ત્રણ રાજાવડલાના, એક લિંબાળાના અને એક વાંકાનેરના

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલા પાણીની કેનાલ પાસે જુગાર રમતા 5 જણાને પોલીસ ખાતાએ રોકડા રૂ.૩૪,૭૦૦/- સાથે પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ તાલુકાના નવા રાજાવડલા પાણીની કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૩૪,૭૦૦/- સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે. આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) રહીમભાઈ અબ્દુલભાઈ માથકીયા (ઉ.44) રહે. આરોગ્યનગર વાંકાનેર
(2) અલ્તાફભાઈ આમદભાઇ બ્લોચ (ઉ.38) રહે. રાજાવડલા
(3) મહેબુબભાઇ આમદભાઈ શેરસીયા (ઉ.46) રહે. રાજાવડલા
(4) નજરહુશેન વલીમામદભાઈ શેરસીયા (ઉ.44) રહે. લિંબાળા
(5) રમેશભાઈ અમુભાઇ સારલા (ઉ.36) રહે. રાજાવડલા

Content Copying Forbidden !!

error: Content is protected !!