કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઠીકરીયાળામાં નવી હાઈસ્કૂલનું બિલ્ડિંગ નિર્માણ શરૂ

ગ્રામ્ય આગેવાનોની રજૂઆતને સફળતા મળી વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામમાં લાંબા સમયથી ગ્રામજનોની માંગ મુજબ નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ હાઈસ્કૂલના બિલ્ડિંગના નિર્માણ કાર્યનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે…

અષાઢી બીજ પર્વ નિમિત્તે “વેદ ટીવીએસ”ની ભવ્ય ઓફર

અષાઢી બીજ પર્વ નિમિત્તે "વેદ ટીવીએસ"ની ભવ્ય ઓફર

સ્કેચ કરો અને મેળવો રૂપિયા 1,000 થી 11,000 સુધીનું કેશબેક ભગવાન જગન્નાથની રથયાત્રાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે વાંકાનેરવાસીઓ માટે રથયાત્રા નિમિત્તે લોકોના સૌથી વિશ્વાસપાત્ર ટુ-વ્હીલર શો રૂમ ‘વેદ ટીવીએસ’ દ્વારા ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઓફર રજૂ કરવામાં આવી…

ગુંદાખડા વાડીના મકાનમાંથી ‘ઈંગ્લીશ’ મળ્યો

ગુંદાખડાના રહીશ બે આરોપી કોટડાનાયાણી પાસે કારમાંથી ૩.૧૦ લાખનો વિદેશી દારૂ એલસીબી ટીમે કબ્જે કર્યો રાજાવડલાના શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં વાડીમાં આવેલા રહેણાંક મકાનમાંથી વાંકાનેર તાલુકા પોલીસને વિદેશી દારૂનો જથ્થો આવ્યો હતો બીજા બનાવમાં…

૧૬ વર્ષની યુવતીએ એસિડ પી લીધો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

૨૨ વર્ષની મહિલાને ઝેરી જનાવર કરડી ગયું વાંકાનેર: હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ સીરામીકના લેબર કવાટરમાં રહેતી ૧૬ વર્ષની યુવતીએ એસિડ પી લીધો હતો. બીજા બનાવમાં માટેલ રોડ ઉપરના સીરામીક પાસે ૨૨ વર્ષની મહિલાને ઝેરી જનાવર કરડી ગયાનો બનાવ બન્યો…

પેટકોક વાપરતા કારખાનાને 10 લાખનો દંડ

પેટકોક વાપરતા કારખાનાને 10 લાખનો દંડ

પલાંસડી ગામની સીમમાં કલર્સ કેમ ફેકટરીમાં જીપીસીબીનું ચેકીંગ વાંકાનેર: પર્યાવરણને નુકસાન કરતા પેટકોક વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપીથી અનેક ફેકટરીઓમાં બેફામપણે પેટકોકનો વપરાશ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પલાંસડી ગામની…

વાંકાનેર નગરપાલિકાની 16 સમિતિઓ રચાઈ

સામાન્ય સભામાં વરણી વાંકાનેર: અહીં નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ રમેશભાઈ વોરાની અધ્યક્ષતામાં મળી હતી. આ સભામાં શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિવિધ 16 સમિતિઓની રચના કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, વાંકાનેર પાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સત્તા પર છે.…

વિનયગઢનો રણછોડ ખનીજ ચોરીમાં પકડાયો

લૂણસરના વૃધ્ધે ઝેરી ટીકડીઓ ખાઈ લીધી ભાયાતી જાંબુડીયામાં મારામારીમાં ઇજા વાંકાનેર: જાણવા મળ્યા મુજબ વિનયગઢનો કોળી શખ્સ થાનગઢ તાલુકાના મંડરાસર ગામ નજીકથી ખનીજ ચોરીમાં પકડાયો છે, બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના લૂણસર ગામે રહેતા વૃદ્ધે અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ લીધી હતી…

જો તમે આ મૃતકને ઓળખતા હો તો….

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આશરે 55 વર્ષના આધેડ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેને 108 મારફતે સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલત લઈને…

જીનપરામાંથી ૨૫ બોટલ ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

મેઈન બજારમાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ સાથે વેપારી પકડાયો વાંકાનેર: જીનપરા શેરી નં-૧૧ માં મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫ કી.રૂ.૧૮,૬૭૫/-પોલીસ ખાતાએ પકડેલ છે, બીજા કિસ્સામાં વાંકાનેર મેઈન બજારમાં દુકાનમાંથી પ્રતિબંધીત ઉંદર પકડવાની RATOL GLUE TRAP લખેલ ઉંદર પકડવાની જાળ (ગ્લુ…

ધોરણ 6 થી 8 ના શિક્ષકોના પડતર પ્રશ્નો સ્નેહમિલન યોજાયું

₹ 4200 ગ્રેડ પેની માંગને વધુ બળ આપવાનો હેતુ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોના પડતર પ્રશ્નો અને ₹4200 ગ્રેડ પેની લાંબા સમયથી ચાલી રહેલી ન્યાયિક માંગને વધુ બળ આપવા માટે એક ભવ્ય સ્નેહમિલન…

Content Copying Forbidden !!

error: Content is protected !!