કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

અષાઢી બીજ પર્વ નિમિત્તે "વેદ ટીવીએસ"ની ભવ્ય ઓફર

અષાઢી બીજ પર્વ નિમિત્તે “વેદ ટીવીએસ”ની ભવ્ય ઓફર

સ્કેચ કરો અને મેળવો રૂપિયા 1,000 થી 11,000 સુધીનું કેશબેક

ભગવાન જગન્નાથની રથયાત્રાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે વાંકાનેરવાસીઓ માટે રથયાત્રા નિમિત્તે લોકોના સૌથી વિશ્વાસપાત્ર ટુ-વ્હીલર શો રૂમ ‘વેદ ટીવીએસ’ દ્વારા ગ્રાહકો માટે એક સ્પેશિયલ ઓફર રજૂ કરવામાં આવી છે.

ગ્રાહકોને ઉત્તમ સર્વિસ, પારદર્શક વહીવટ અને વેચાણ પછીની શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે વેદ ટીવીએસ વાંકાનેરમાં આવી ગયું છે. આ પવિત્ર તહેવાર પર પોતાના ગ્રાહકોના દિલ જીતવા આકર્ષક ઓફર્સ લઈને આવી ગયા છે.

* લોન સુવિધા ઉપલબ્ધ
* સરળ ડોક્યુમેન્ટ
* ઓછો વ્યાજ દર

વેદ ટીવીએસની આ શ્રેષ્ઠ ઓફરનો લાભ લઈને વાંકાનેરવાસીઓ પોતાના નવા વાહનનું સપનું સાકાર કરી શકે છે અને રથયાત્રાના પર્વની ઉજવણીને બમણી કરી શકે છે.

વેદ ટીવીએસ

કટારીયા પાર્ક, પ્લોટ નં. 19,21,
નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
રોહિતભાઈ ખાંડેકા: 79905 47773
મુબારકભાઈ ખોરજીયા: 97248 10094

 

અષાઢી બીજ પર્વ નિમિત્તે "વેદ ટીવીએસ"ની ભવ્ય ઓફર

Content Copying Forbidden !!

error: Content is protected !!