વાંકાનેર યાર્ડના આજના બજાર ભાવ
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી તમામ દલાલ ભાઈઓ તથા વેપારી ભાઈઓ અને ખેડૂત ભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે તારીખ 16/7/2026 ને ગુરૂવાર ના રોજ અષાઢી બીજનો તહેવાર હોવાથી યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. જેની સંબંધકતાઁઓએ નોંધ લેવા વિનંતી




વાંકાનેર યાર્ડના આજના બજાર ભાવ
જણસી નીચો ભાવ ઊંચો ભાવ સામાન્ય ભાવ આવક (કવીન્ટલમાં)
ઘઉં 410/ 507/ 470/ 400
ઘઉં ટુકડા 420/ 515/ 485/ 320
બાજરો 320/ 409/ 380/ 12
જુવાર 1140/ 1239/ 1220/ 120
તલ 2000/ 2451/ 2300/ 41
તલ કાળા 1400/ 0.5
મગ 1400/ 0.5
ચણા 1040/ 1151/ 100/ 11
વરિયાળી 1300/ 1515/ 1400/ 2
રાય 1601/ 0.5
જવ 630/ 1
ધાણા 2300/ 2735/ 2500/ 1
જીરું 3300/ 3928/ 3650/ 120
રજકો 8000/ 10300/ 9300/ 12
સોયાબીન 1461/ 0.5
ગુવાર બી 1151/ 9
