માટેલમાં રસોડામાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

સતાપરમાં જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાં એક શખ્સના મકાનમાં રસોડામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯ પોલીસે કબ્જે કરેલ છે તો વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૦,૮૦૦ જપ્ત…




