કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વીરપર પાસેથી 'ઈંગ્લીશ' બોટલો મળી આવી

વીરપર પાસેથી ‘ઈંગ્લીશ’ બોટલો મળી આવી

તાલુકા પોલીસની કામગીરી

ઓળના મહિલા ફિનાઇલ પી ગયા

વાંકાનેર: તાલુકાના રાતાવીરડાથી વીરપર જવા કાચા રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની બોટલો લઈ જતા તાલુકા પોલીસે પકડેલ છે

જાણવા મળ્યા મુજબ (1) ગોપાલભાઈ કાળુભાઈ વીઠલાપરા (ઉ.30) રહે. ડુંગરપુર, તા. હળવદ અને સાર્દુલભાઇ હરજીભાઈ કુકવાવવા રહે. વીરપર તા. વાંકાનેર, વાળા ઉદય સિરામિક પાછળ, રાતાવીરડાથી વીરપર જવા કાચા રસ્તા પરથી આરોપી ગોપાલભાઈ કાળુભાઈ વીઠલાપરાએ પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનું વ્હાઇટ લેશ વોડકા ઓ રેન્જ ફલેવર ફોર સેલ ઇન રાજસ્થાન લખેલ ૭૫૦ એમ.એમની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ-૦૨ કિ.રૂ. ૧૨૦૦/-નો મુદામાલ પકડવા પર બાકી આરોપી સાર્દુલભાઇ હરજીભાઈ કુકવાવવા વાળા પાસેથી મેળવી પોતાના કબ્જામાં રાખી એકબીજા સાથે મેળાપીપણુ કરી રેઈડ દરમ્યાન આરોપી નં (૧) હાજર મળી આવી તથા ઈંગ્લીશ દારૂની બોટલો વેચનાર આરોપી નં.૨ હાજર નહીં મળી ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ નોધાયો છે…
ઓળના મહિલા ફિનાઇલ પી ગયા
પ્રાથમિક અહેવાલો મુજબ વાંકાનેર તાલુકાના ઓળ ગામે રહેતા કાજલબેન અરજણભાઇ કુનતીયાને અકળ કારણોસર ફિનાઇલ પી જતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!