રાત્રીના વીજળીના કડાકા-ભડાકા
વાંકાનેર: આજ શનિવાર તા: 4/7/2026 ના વાંકાનેરમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી છે તાપમાન 38 થી 34 ડિગ્રી રહેશે. પાણીનો ટાંકો ભરી લેવા અને મોબાઈલ ચાર્જ કરી લેવા કારણ કે લાઈટ ક્યારે જાય, તેનું નક્કી નહીં. આકાશમાં આખો દિવસ વાદળો રહેશે રાત્રે 9 વાગ્યાથી વીજળી સાથે વરસાદ પડશે. ટાઈમ મુજબ વરસાદની શક્યતા નીચે મુજબ છે….


બપોરે 1 વાગે છાંટાની 20 % શક્યતા
બપોરે 3 થી 4 શક્યતા 20 % શક્યતા
સાંજે 5 વાગે શક્યતા 30 % શક્યતા
સાંજે 6 વાગે શક્યતા 20 % શક્યતા
સાંજે 7 વાગે શક્યતા 40 % શક્યતા
રાત્રે 8 વાગે શક્યતા 30 % શક્યતા
રાત્રે 9 વાગે વીજળી સાથે શક્યતા 70 %
રાત્રે 10 વાગે વીજળી સાથે શક્યતા 40 %
રાત્રે 11 વાગે શક્યતા 20 %
રાત્રે 12 થી 1 વીજળી સાથે શક્યતા 40 %
રાત્રે 3 વાગે શક્યતા 20 %
આવતી કાલ સવારે 6 વાગે શક્યતા 20 % છે…
