કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

વાંકાનેરમાં સિઝનનો 17 ઇંચ વરસાદ પડયો

વાંકાનેર અને ઢુવા ચોકડીએ વરસાદ પડી રહ્યો છે

વાંકાનેર: લોકોએ મેળાની મજા માણી લીધી છે, તહેવારો પુરા થઇ ગયા છે, ત્યારે આજ સવારથી વેપારીઓએ દુકાન ખોલી- ન ખોલી વાંકાનેરમાં વરસાદ શરુ થઇ ગયો છે અને અત્યારે પણ ધીમી ધારે વરસી રહ્યો છે….

કાલ સાંજ સુધીનો વાંકાનેર શહેરી વિસ્તારમાં 422 એમએમ (16.88 ઇંચ) વરસાદ પડયો છે ઢુવા ચોકડીએ પણ વરસાદ પડતો હોવાના અહેવાલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!