કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ આકરા પાણીએ

આઠ કલાકમાં 24 એફઆઈઆર વાંકાનેર: અહીંના તાલુકા પોલીસ સ્ટાફ હાલ જબરી કામગીરી કરે છે, વીતેલી તા: 27/06/2026 ના સમય 14:30:00 થી સમય 22:50:00 સુધીના આઠેક કલાકના ગાળામાં કુલ 24 એફઆઈઆર નોંધેલ છે, જેમાં પ્રોહીબીશનને લગતા 14 અને ટ્રાફિક નિયમ ભંગના…

નાનકડા જેતપરડામાં વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ

“માસુમ સેવા ફાઉન્ડેશ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં કરબલાના શહીદોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માસુમ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.. ગામના યુવાનો તેમજ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહ થી બ્લડ ડોનેશન કર્યું. અને વર્ષમાં આ…

ડમ્પર કહેર: ચાલીને જતા મહિલાને હડફેટે લીધી

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ઢુવા ગામના ઝાંપા પાસેનો બનાવ બે બાળકો માં વગરના બન્યા વાંકાનેર: ઢુવા ચોકડીથી ચાલીને નવા ઢુવા ઘરે આવતા એક મહિલાને ઢુવા પી,એચ, સી. પાસે પહોંચતા ઢુવા ચોકડી તરફથી આવતા એક ટ્રક ડમ્પર વાળાએ પાછળથી હડફેટે લેતા શરીરે ગંભીર ઇજા થતા…

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

પાંચદ્વારકાના વેટરનરી ડોકટરનું બાઈક પણ ઢુવા પીએચસીમાંથી ચોરાયું વાંકાનેર: તાલુકાના માટેલ અને પાંચદ્વારકા ગામના રહીશોના મોટર સાયકલ અલગ અલગ બનાવમાં ચોરાયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ માટેલ ગામના જગદીશભાઇ ઉર્ફે ટીનાભાઇ બચુભાઈ સરાવાડીયા (ઉ.વ.૩૨) વાળા ગઈ તા.૨૨/૦૪/૨૦૨૬ ના એટલે…

કાશીપરમાં જમીન બતાવવા બાબતે કુહાડી મારી

બીજાની જમીન વેચવાની બતાવતા બબાલ ‘વાડીએ તુ બહુ હવા કરતો હતો’ વાંકાનેર: તાલુકાના કાશીપર ગામે જમીન વેચવા માટે બતાવતા આવતા ત્યાં બાજુમાં આવેલ ફરિયાદીની જમીન પણ બતાવતા ફરિયાદીએ ના પાડતા આ બાબતની વાતચીત માટે ગામની નિશાળ પાસે ફરિયાદીને રાત્રે બોલાવી…

દિગ્વીજયનગરના યુવાનને રાતીદેવરીમાં માર બાબતે ફરિયાદ

એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ એક મહિલા સહિત કુલ સાત આરોપી વાંકાનેર: અહીં પેડક સોસાયટી દિગ્વીજયનગરમાં રહેતા અનુ, જાતિ નો યુવાન તેના ભાઈ સાથે નોનવેજ લેવા માટે ગયેલ હોય ત્યારે સામેવાળા આરોપીએ ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી નોનવેજ કાપવાનું છરા…

ભાજપના વિવિધ મોરચાની રચના કરાઈ

લઘુમતી, યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ(OBC) અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓ જાહેર લઘુમતી મોરચાનું સુકાન પીપળીયા રાજના સરપંચ પ્રતિનિધિ ઇલ્મુદીનભાઈ દેકાવાડીયાને ભારતીય જનતા પાર્ટી, મોરબી જીલ્લા દ્વારા જીલ્લા પ્રમુખશ્રી તથા પ્રભારીશ્રી સાથે પરામર્શ કરી મોરબી જીલ્લાના ત્રણેય મહામંત્રી સાથે સંકલન કરી…

દિગ્વિજયનગરના યુવક પર છરાથી હુમલો

રાતીદેવડીમાં ચિકન – મટન લેવા ગયેલો મોરબીમાં તાજીયામાં હુલ લેતા છરી વાગતા મરણ વાંકાનેર: અહીં દિગ્વિજયનગર, પેડક વિસ્તારમાં રહેતા યુવાન પર રાતીદેવડી ગામે મટનની દુકાન ચલાવતા અજાણ્યા માણસોએ ઝઘડો કરી કોઈ તિક્ષણ હથિયાર અને પાઇપથી માર મારતા માથે અને શરીરે…

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

રાતાવિરડા લેબર ક્વાર્ટરમાં યુવતીનો ગળાફાંસો

રાતાવિરડા લેબર ક્વાર્ટરમાં યુવતીનો ગળાફાંસો

ભાભી જમવાનું ટિફિન લાવવાનું ભૂલી જતા ભરેલ પગલું વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવતી નાઇટ ડ્યુટી કરીને વહેલી સવારે પરત આવી હોય અને ભૂખ લાગી હતી. તેની ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી. આ વાતનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!