કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નાનકડા જેતપરડામાં વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ

નાનકડા જેતપરડામાં વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ

“માસુમ સેવા ફાઉન્ડેશ” દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામમાં કરબલાના શહીદોની યાદમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન માસુમ સેવા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું..

ગામના યુવાનો તેમજ ગ્રામજનો ખૂબ જ ઉત્સાહ થી બ્લડ ડોનેશન કર્યું. અને વર્ષમાં આ બીજી વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજી એક સેવાકીય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સતત વાહનવ્યવહારનો દૌર હોવાથી ઘણા એક્સીડંટ થતા હોય સતત બ્લડની જરૂર પડે છે એક વ્યક્તિએ આપેલું બ્લડ ત્રણ વ્યક્તિના જીવ બચાવી શકે છે આવું ગામ લોકોએ સમજી અને બીજી વખત 51 બોટલ જેટલુ રક્ત એકત્રિત કર્યું હતું…

Content Copying Forbidden !!

error: Content is protected !!