લઘુમતી, યુવા, મહિલા, કિસાન, બક્ષીપંચ(OBC) અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રતિનિધિઓ જાહેર
લઘુમતી મોરચાનું સુકાન પીપળીયા રાજના સરપંચ પ્રતિનિધિ ઇલ્મુદીનભાઈ દેકાવાડીયાને
ભારતીય જનતા પાર્ટી, મોરબી જીલ્લા દ્વારા જીલ્લા પ્રમુખશ્રી તથા પ્રભારીશ્રી સાથે પરામર્શ કરી મોરબી જીલ્લાના ત્રણેય મહામંત્રી સાથે સંકલન કરી વાંકાનેર તાલુકાના મોરચાના હોદેદારોની નીચે મુજબ નિમણૂંક કરવામાં આવે છે.
લઘુમતી મોરચાનું સુકાન પીપળીયા રાજના સરપંચ પ્રતિનિધિ ઇલ્મુદીનભાઈ દેકાવાડીયાને સોંપાયું છે, જયારે મહામંત્રી તરીકે પાંચદ્વારકાના રાસીદભાઈ બાદી અને તીથવાના ઈર્શાદભાઈ ખોરજીયાની નિમણુંક કરાઈ છે…





લઘુમતી મોરચો
(1) પ્રમુખ ઇલ્મુદીનભાઈ ફતેમાહમદભાઈ દેકાવાડીયા 99790 09234
(2) મહામંત્રી રાસીદભાઈ નજરમોહમદભાઈ બાદી 91068 86054
(3) મહામંત્રી ઈર્શાદભાઈ ઇબ્રાહીમભાઇ ખોરજીયા 99044 43620
યુવા મોરચો
(1) પ્રમુખ જગદીશભાઈ લીંબાભાઈ કોબીયા 7698042817
(2) મહામંત્રી અભીજીતસિંહ જયેન્દ્રસિંહ ઝાલા 9725977629
(3) રણજીતભાઈ નાનજીભાઈ વિરસોડીયા 9106137710
મહિલા મોરચો
(1) પ્રમુખ હેતલબેન ભાવેશભાઈ દાદલ 9687841087
(2) મહામંત્રી કિરણબેન સંજયભાઈ સોલંકી 9157059874
(3) મહામંત્રી મનીષાબેન મુકેશભાઈ મકવાણા 7861088423
કિસાન મોરચો
(1) પ્રમુખ ધ્રુવરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા 9265726381
(2) મહામંત્રી દામજીભાઈ ધનજીભાઈ ધોરીયા 9924388446
(3) મહામંત્રી દિનેશભાઇ હીરાભાઈ અબાસાણીયા 9925645916
બક્ષીપંચ(OBC) મોરચો
(1) પ્રમુખ લાલાભાઈ સામતભાઈ સરસયા 9879296179
(2) મહામંત્રી ધરમશીભાઈ હીરાભાઈ માલકીયા 8401411126
(3) મહામંત્રી બાદરભાઈ રાકશીભાઈ વિંજવાડીયા 7567748888
અનુસૂચિત જાતિ મોરચો
(1) પ્રમુખ અનિલભાઈ હીરાભાઈ મકવાણા 97122 94684
(2) મહામંત્રી જગદીશભાઈ મેઘજીભાઈ મકવાણા 97145 13048
(3) મહામંત્રી ગોવિંદભાઈ છનાભાઇ મકવાણા 98989 74495

