કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સિંધાવદર: લાલજી ભગતની જગ્યાના વિકાસની દરખાસ્ત

‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ જડેશ્વર ખાતે ચાલી રહેલા પ્રવાસન વિકાસના કાર્યોની પ્રગતિ બાબતે સઘન સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લાને પ્રવાસન નકશા પર વધુ સુદ્રઢ સ્થાન અપાવવા અને અહીંના ઐતિહાસિક વારસાના જતન માટે કલેક્ટર કચેરી…

સિંધાવદર ડાયવર્ઝન રોડ પહોળો કરવાનું શરૂ

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સરપ્રાઈઝ ચેકિંગ વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઈ નદી પર નવા બ્રિજ નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. ક્ષતિગ્રસ્ત જૂના બ્રિજના સ્થાને બનનારા આ બ્રિજ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹18 કરોડ મંજૂર કર્યા…

વાંકાનેર તાલુકાના 30 ગામોમાં વીજ પોલ આવશે?

ખેડૂતોએ જાગૃત રહેવું આવશ્યક વાંકાનેર: મોરબી તાલુકાના જેતપર ગામમાં વીજપોલ બાબતે હાલમાં આંદોલન ચાલી રહ્યું છે, ખેતરમાં વીજપોલ એ ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે, જાણવા મળ્યા મુજબ અદાણી કંપની દ્વારા હાઈટેન્શન વીજ પોલ / લાઈન વાંકાનેર તાલુકાના ગામોમાં મૂકવાની…

નવી કલાવડીમાં બે સગા ભાઈઓ બાખડયા

વાડીના શેઢે પડેલ પથ્થર ઉપાડી લેવા બાબતે હુમલો રાતીદેવરીના યુવાન સામે ઝડપથી ટ્રેકટર ચલાવવાનો ગુન્હો વાંકાનેર: તાલુકાના નવી કલાવડી ગામમાં ફરીયાદી તથા આરોપી સગા ભાઇઓ થતા હોય બંનેની વાડી એક શેઢે આવેલ હોય ફરીયાદીની વાડીના શેઢા પાસે પથ્થર પડેલ હોય…

ચંદ્રપુર બીજ પાસે બાઈક- કાર ટકરાયા

બે યુવાનોને ઇજા વાંકાનેર: અહીં બે યુવાનો ચંદ્રપુર બીજ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો… પ્રાથમિક માહિતી મુજબ વાંકાનેર ખાતે રહેતા મનીષભાઈ સુરેશભાઈ બિનવાલ (ઉ.30) અને ઉદેશી કાળુભાઈ બિનવાલ (ઉ.26)…

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

કોઠી (વાંકાનેર) જમાતના પ્રશંસનીય નિર્ણયો

ભંગ બદલ દંડ વાંકાનેર: તાલુકાના કોઠી ગામે જમાતની મિટિંગ મળી હતી, જેમાં સમાજને ફુઝુલ કુરિવાજથી બચાવવા નીચે મુજબના નિર્ણયો લેવાયા હતા, આ નિર્ણયોના ભંગ માટે દંડ પણ નક્કી કરવામાં આવેલ છે… (નિર્ણયો નીચે ફોટામાં)

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પંચાસર, હસનપર, લુણસરીયા, ધમલપર, કેરાળા અને લાલપર કુલ 143 સર્વે નંબરની 85.5673 હેકટર જમીન કપાત થશે વાંકાનેર: બજારમાં ફરતા નક્શાઓ કે વાતો પર ભરોસો કરશો નહીં. સરકારી ગેજેટ મુજબ અહીં માત્ર પ્રાઇવેટ માલિકીની જ માહિતી આપી છે, વાંકાનેર બાયપાસમાં કપાત…

ચોરાયેલ મોટર સાયકલ સાથે સગીર પકડાયો

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

દારૂની ખેપ મારતા પકડાયો સરતાનપરના શખ્સને નશો કરવો ભારે પડ્યો ભોજપરાના શખ્સો રાત્રીના રખડતા પકડાયા વાંકાનેર: એલ.સી.બી.મોરબી ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ A ગુના રજીસ્ટર નંબર 700/2026, ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2)…

વાંકાનેર બાયપાસની કાર્યવાહીની શરૂઆત

વાંકાનેર બાયપાસની કાર્યવાહીની શરૂઆત

4 લેન બનશે જમીન સંપાદન 6 લેનનું જમીનના ભાવ વધશે જુના ધમલપર પાસે મચ્છુ નદી પર પુલ લાલપર પાસે મેઈન હાઈવેને ટચ થશે આ રોડથી ધમલપર, લુણસરીયા, બોકડથભાં, દીઘલિયા, દલડી, કાશીપર અને થાન બાજુના ગામડાઓને તથા પલાંસડી, સરધારકા, ગાંગીયાવદરને માર્કેટિંગ…

માટેલ રોડ પર ફેકટરીમાં યુવાનનો ગળેફાંસો

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

જે છોકરી સાથે સગાઈ થઇ હતી તે ગમતી નહોતી વાંકાનેર : તાલુકાના માટેલ રોડ પર આવેલ ફેકટરીમાં મૂળ બિહારના વતનીને સગાઈ થઈ ગઈ હોય પરંતુ છોકરી પસંદ નહિ હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!