કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

વાંકાનેર બાયપાસમાં કપાત થતી જમીન

પંચાસર, હસનપર, લુણસરીયા, ધમલપર, કેરાળા અને લાલપર

કુલ 143 સર્વે નંબરની 85.5673 હેકટર જમીન કપાત થશે

વાંકાનેર: બજારમાં ફરતા નક્શાઓ કે વાતો પર ભરોસો કરશો નહીં. સરકારી ગેજેટ મુજબ અહીં માત્ર પ્રાઇવેટ માલિકીની જ માહિતી આપી છે, વાંકાનેર બાયપાસમાં કપાત થતી સરકારી, ગૌચર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, માર્ગ, સરકારી પોત ખરાબો, નેશનલ હાઇવે, રેલવે, ગામતળની કપાત જમીનનો ઉલ્લેખ કરેલ નથી, પ્રથમ આંકડો સર્વે નંબર અને ત્રીજો આંકડો કપાત જમીન વિસ્તારના આંકડા હેક્ટરમાં છે. સરકારી અને પ્રાઇવેટ બધી મળીને કુલ 143 સર્વે નંબરની જમીન કપાત થાય છે, જેનો કુલ વિસ્તાર 85.5673 હેકટર છે…

પંચાસર:
124 પ્રાઇવેટ (કૃષિ) 0.698
હસનપર:
128/1 સામાન્ય (કૃષિ, ગૌચર, ગામતળ, કૂવો)17.7411
18 પ્રાઇવેટ (કૃષિ) 0.1042
71 સામાન્ય કૃષિ, પોત ખરાબો કૂવો, માર્ગ 0.0334
72 સામાન્ય કૃષિ, પોત ખરાબો કૂવો, માર્ગ 0.69
76 પ્રાઇવેટ ગૈરકૃષિ 0.1758
લુણસરીયા:
25 પ્રાઇવેટ (કૃષિ) 0.4988
26 પ્રાઇવેટ (કૃષિ) 0.2277
27 પ્રાઇવેટ (કૃષિ) 0.3968
28 પ્રાઇવેટ (કૃષિ) 0.3947
34 પ્રાઇવેટ (કૃષિ) 0.5896
6/1 પ્રાઇવેટ (કૃષિ) 0.1123
6/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0464
6/3 પ્રાઇવેટ (કૃષિ) 0.0429
6/5 પ્રાઇવેટ (કૃષિ) 0.0169
6/6 પ્રાઇવેટ (કૃષિ) 0.0059
8 પ્રાઇવેટ (કૃષિ) 0.0201
ધમલપર:
117/1 સામાન્ય (કૃષિ, પોતખરાબો) 0.2754
118/1 પ્રાઇવેટ (કૃષિ) 0.1565
118/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0331
118/3 સામાન્ય (કૃષિ, પોતખરાબો, કૂવો) 0.0202
118/4 સામાન્ય (કૃષિ, પોતખરાબો, કૂવો) 0.0202
122/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0681
122/3 પ્રાઇવેટ (કૃષિ) 0.104
123/1 પ્રાઇવેટ (કૃષિ) 0.0944
123/3 પ્રાઇવેટ (કૃષિ) 0.2739
124 પ્રાઇવેટ (કૃષિ) 2.011
125/1 પ્રાઇવેટ (કૃષિ) 0.1772
125/2 પ્રાઇવેટ (કૃષિ) 0.2031
126/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0939
127/1 પ્રાઇવેટ (કૃષિ) 0.5128
127/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0081
128 પ્રાઇવેટ (કૃષિ) 0.0981
129/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0196
77/1 પ્રાઇવેટ (કૃષિ) 0.0101
77/2 પ્રાઇવેટ (કૃષિ) 0.1212
82/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0142
કેરાળા:
10/4 પ્રાઇવેટ (કૃષિ) 0.5821
11/1 પ્રાઇવેટ (કૃષિ) 0.7397 (हेक्टेयर )
11/2 પ્રાઇવેટ (કૃષિ) 0.2259
12 પ્રાઇવેટ (કૃષિ) 0.614
13/1 પ્રાઇવેટ (કૃષિ) 0.3882
13/2 સરકારી કબ્રસ્તાન 0.0721
14 સરકારી કબ્રસ્તાન 0.0067
19 પ્રાઇવેટ (કૃષિ) 0.7078
20/1 પ્રાઇવેટ (કૃષિ) 1.4968
22/1 પ્રાઇવેટ (કૃષિ) 0.353
22/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0085
23/1 પ્રાઇવેટ (કૃષિ) 0.2951
23/2 પ્રાઇવેટ (કૃષિ) 0.7578
25/2 પ્રાઇવેટ (કૃષિ) 0.1126
25/3 પ્રાઇવેટ (કૃષિ) 0.8066
35 પ્રાઇવેટ (કૃષિ) 0.012
36 પ્રાઇવેટ (કૃષિ) 0.7044
37/1 પ્રાઇવેટ (કૃષિ) 0.2362
37/2 પ્રાઇવેટ (કૃષિ) 0.4224
37/3 પ્રાઇવેટ (કૃષિ) 0.2115
37/4 પ્રાઇવેટ (કૃષિ) 0.0064
38/1 પ્રાઇવેટ (કૃષિ) 0.1548
38/2 પ્રાઇવેટ (કૃષિ) 0.526
39/1 પ્રાઇવેટ (કૃષિ) 0.3329
39/2 પ્રાઇવેટ (કૃષિ) 0.2979
40 પ્રાઇવેટ (કૃષિ) 1.213
41 પ્રાઇવેટ (કૃષિ) 0.4164
42/1 પ્રાઇવેટ (કૃષિ) 0.9094
42/2 પ્રાઇવેટ (કૃષિ) 1.2221
43/1 પ્રાઇવેટ (કૃષિ) 0.9145
44 પ્રાઇવેટ (કૃષિ) 1.8547

45/1 પ્રાઇવેટ (કૃષિ) 0.2858
45/2 પ્રાઇવેટ (કૃષિ) 0.0967
5/1 પ્રાઇવેટ (કૃષિ) 0.5377
5/2 પ્રાઇવેટ (કૃષિ) 0.295
58/1 પ્રાઇવેટ (કૃષિ) 0.0785
58/2 પ્રાઇવેટ (કૃષિ) 0.1102
65/1 પ્રાઇવેટ (કૃષિ) 0.476
65/2 પ્રાઇવેટ (કૃષિ) 0.4641
66 પ્રાઇવેટ (કૃષિ) 0.4074
લાલપર:
11/1 પ્રાઇવેટ (કૃષિ) 0.6456
11/2 પ્રાઇવેટ (કૃષિ) 0.727
12 પ્રાઇવેટ (કૃષિ) 2.2414
13 પ્રાઇવેટ (ગૈર કૃષિ) 0.9126
137 પ્રાઇવેટ (કૃષિ/ગૈર કૃષિ) 0.3385
14 પ્રાઇવેટ (કૃષિ) 0.6609
15/1 પ્રાઇવેટ (કૃષિ) 0.2907
15/2 પ્રાઇવેટ (કૃષિ) 0.2064
16/1 પ્રાઇવેટ (કૃષિ) 0.5209
167/1 પ્રાઇવેટ (ગૈર કૃષિ) 0.4074
167/2 પ્રાઇવેટ (ગૈર કૃષિ) 0.2936
167/3 પ્રાઇવેટ (કૃષિ) 0.0068
167/4 પ્રાઇવેટ (કૃષિ) 0.2562
169/2 પ્રાઇવેટ (કૃષિ) 0.24
169/3 પ્રાઇવેટ (કૃષિ) 0.2866
17/4 પ્રાઇવેટ (કૃષિ) 0.0827
17/5 પ્રાઇવેટ (કૃષિ) 0.1083
17/6 પ્રાઇવેટ (કૃષિ) 0.0952
7/1 પ્રાઇવેટ (કૃષિ) 0.4958
71 પ્રાઇવેટ (કૂવો) 0.0359
72/5 પ્રાઇવેટ (કૃષિ) 0.017
75/1 પ્રાઇવેટ (ગૈર કૃષિ) 0.0369
75/2 પ્રાઇવેટ (કૃષિ) 0.1253
79 પ્રાઇવેટ (કૃષિ/ગૈરકૃષિ) 0.3786
8/1 પ્રાઇવેટ (કૃષિ) 0.969
8/2 પ્રાઇવેટ (કૃષિ) 0.1509
80 પ્રાઇવેટ (ગૈર કૃષિ) 0.1106
વીડીભોજપરા અને વઘાસિયાની સરકારી જમીન કપાત થાય છે, જયારે સરકારને જમીન સંપાદન કરવાની થાય ત્યારે સામાન્ય રીતે બને એટલું ઓછું વળતર ચૂકવવું પડે તે માટે બાંધકામ કે ફેક્ટરીની જમીન સંપાદન ન કરવી પડે તેવી નીતિ હોય છે, ગઈ કાલે વાંકાનેર બાયપાસમાં ઉમિયા થ્રેસરનો ઉલ્લેખ અધૂરી માહિતીથી અપાયો હતો, જેનો અમને ખેદ છે…

વધુ માહિતી માટે પ્રસિદ્ધ થયેલ સરકારી ગેજેટ ચેક કરવા વિનંતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!