પાડોશીએ છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધો
રાજકોટ: વાંકાનેરમાં આરોગ્યનગરમાં રહેતાં એક યુવાનને છાતીમાં છરીનો ઘા ઝીંકી દીધાનો બનાવ બન્યો છે….જાણવા મળ્યા મુજબ આરોગ્યનગરમાં રહેતાં જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૩૪) નામના યુવાન પર પડોશમાં જ રહેતાં કરણ લોધા નામના શખ્સે હુમલો કરી છાતીમાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર…