કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઢુવા રોડ ઉપર દુકાનમાં રહેતા શખ્સની હત્યા

સિરામિક ફેકટરીમાં કિલનના કોન્ટ્રાક્ટરને અજાણ્યા શખ્સે દુકાનમાં પતાવી દઈ લાશ ફેંકી દીધી વાંકાનેર : તાલુકાના માટેલ – ઢુવા રોડ ઉપર દુકાનમાં રહેતા અને સિરામિક ફેકટરીમાં કિલનનો કોન્ટ્રાકટ ધરાવતા યુવકને કોઈ અજાણ્યા હત્યારાએ બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી હત્યા…

કોઠારીયાના યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો

નવાપરાના વીશ વર્ષના યુવાનનું દિવાળીના દિવસે ખૂન

બનાવનું કારણ અપ્રાપ્ય વાંકાનેર: તાલુકાના કોઠારીયા (જડેશ્વર) રહેતા એક યુવાન પર હડમતીયા (પાલનપીર) નજીક માખણનાં કારખાનાના વળાંક પાસે યુવક ચાલું બાઈક પર હોય ત્યારે બે શખ્સો પાછળથી મોટરસાયકલ લઇને આવી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ટંકારા…

મોમીન સમાજની અટકો કઈ રીતે પડી હશે?

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે બાદી, શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે વાંકાનેર તાલુકામાં વસતા મોમીનોની અટકોથી મળતા કડી વિસ્તારના ઘણા ગામોના નામ પણ છે અટકો સામાન્યતઃ જે તે વ્યક્તિની ખાસિયત, ધંધો, ગામનું નામ વગેરે પરથી પડતી હોય છે,…

પોકસોના આરોપીનો નિર્દોષ છુટકારો

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાને ભગાડી જવાનો મામલો મોરબી: વાંકાનેર તાલુકા ગામ પલાંસડી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.…

પેરાલિસિસ હુમલાગ્રસ્ત વૃદ્ધની વ્હારે 108 ની ટિમ

વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતાં 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી સમયસર રાજકોટ પહોંચાડયા વાંકાનેર: અહીંની 108 ઈમર્જન્સી સર્વિસે 76 વર્ષના વૃદ્ધ ગોપાલભાઈ ડાયાભાઈ મકવાણાનો જીવ બચાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૃદ્ધને પેરાલિસિસનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ…

ભરવાડપરામાં પત્ની સાથેના મનદુઃખે યુવકનો આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

પત્ની વારંવાર રિસામણે જતી રહેતી વાંકાનેર: શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.35) નામના યુવકને તેની પત્ની…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા…

પીપળીયા અગાભી સીમમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

બગીચામાંથી ૬૪ બોટલો કિંમત રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા અગાભી ગામની કડા તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢા પાસે બનાવેલ બગીચામાંથી પોલીસ ખાતાએ વિદેશી દારૂની બોટલો નંગ-૬૪ કિ રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને ત્રણ…

પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા સરતાનપરના શિક્ષિકા

પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ…

વાંકાનેર વિસ્તારમાં વાહનના ચાર અકસ્માત

હસનપરના મહિલા, પંચાસરનો તરુણ, કોટડાનાયાણીના વૃદ્ધ ઈજાગ્રસ્ત લિંબાળા ધારે રહેતા યુવાનનું મોત વાંકાનેર: તાલુકામાં ચોમાસાના કારણે વાહન સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે, હસનપર ગામે રહેતા ગૌરીબેન ગગજીભાઈ ડઢાણીયા નામના 50 વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ત્યાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!