કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વઘાસીયા ટોલ નાકા પાસેથી ‘દેશી’ સાથે ગાડી કબ્જે

છરી સાથે પકડાયા વાંકાનેર: વઘાસીયા ટોલ નાકા પાસેથી એલસીબી મોરબીએ ચોટીલા તાલુકાના ચીરોડા ગામના બે જણાને હુન્ડાઈ ગાડી ભરીને દેશી દારૂ લઇ જતા પકડાયેલ છે….. જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ખાતાએ મળેલ બાતમીના આધારે રાતના અઢી વાગે વઘાસીયા ટોલનાકા પાસેથી…

મોરબીમાં દારૂની બોટલો આપનાર વાંકાનેરના

મોરબીમાં જેલ નજીક વણકરવાસ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 14,937 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો…

ચંદ્રપુર તા. પંચાયત ચૂંટણી 3 ઉમેદવાર મેદાનમાં

2017 ની સરપંચની ચૂંટણીનું પરિણામ વાંકાનેર: તાલુકા પંચાયતની ચંદ્રપુર ખાલી પડેલી ચૂંટણીનુંઉ મતદાન આજે થઇ રહ્યું છે, ચંદ્રપુર ગામ અને ભાટિયા સોસાયટીના મતદારો મતદાન કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાં સુજાના યાકુબભાઇ શેરસીયા (2) ભાજપમાં ગીતાબેન મોહનભાઇ ગામોટ અને (3)…

પાલિકાના ત્રણ આગેવાનો ભાજપમાંથી સસ્પેન્ડ

કેટલાક ભાજપી આગેવાનોના ખુલાસા પણ પુછાઈ રહ્યા છે મોરબી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે ભાજપ પક્ષ દ્વારા વાંકાનેર પાલિકાના માજી પ્રમુખ સહિતના કુલ ત્રણ આગેવાનોને ભાજપ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…

ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડમાં પ્રથમ સ્થાને સિમરાબેન

મૂળ દીઘલિયાના આશિયાના સોસાયટીમાં રહે છે વાંકાનેર: તાજેતરમાં લેવાયેલ ડીએમએસ ગોલ્ડન ઓલિમ્પેડની પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આશિયાના સોસાયટીમાં રહેતા મૂળ દીઘલિયાના શેરસીયા સિમરાબેન નઝરૂદીનભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે… આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 600 પ્રતિસ્પર્ધી હતા, જેમાં નિર્મળા સ્કૂલ વાંકાનેરમાં 8…

પાલિકા ચૂંટણી: ભાજપમાં જૂથબંધી ઝિંદાબાદ !

કોંગ્રેસ પણ હાલ-બેહાલ !! પ્રમુખ/ ઉપપ્રમુખના નામો પણ ફાયનલ થઇ ગયાનું મનાય છે વાંકાનેર: અહીં પાલિકાની પેટા ચુંટણીમાં ભાજપના બે જુથો વચ્ચે વોર્ડ નં.6 માં મતદાન સ્લીપથી ભારે વિવાદ સર્જાયો છે. જીલ્લા ભાજપ દ્વારા મતદારોને આપવામાં આવતી મતદાન સ્લીપ છપાવી…

ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતાં ઝેરી દવા પીઘી

વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ મોટો કંપનીમાં રહેતો યુવાન ઓનલાઈન ગેમમાં હારી જતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું… જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર…

કેરાળા બોર્ડ પાસે સ્કૂલ બસ હડફેટે બાઈક ચાલકને ઇજા

વાંકાનેર: ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા એક મજુર માણસને કેરાળા બોર્ડથી આગળ રોંગસાઇડમા આવતી સ્કુલ બસે મોટરસાયકલને હડફેટે લેતા ઇજા થયેલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઇ છગનભાઇ સિંધવ જાતે. સરાણીયા (ઉ.વ.૨૯)એ…

લુણસરિયામાં હનુમાનજીના મંદિરમાં ચોરી

વાંકાનેર: તાલુકાના લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરેલ છે… વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે…

શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા સુચના

નગરપાલિકા ચીફ ઓફિસરની તાકીદ વાંકાનેર: નગરપાલિકા કચેરીની મધ્યસત્ર ચૂંટણી-૨૦૨પ માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ને રવીવારનાં રોજ મતદાન યોજાનાર છે. જેથી વાંકાનેર શહેરી વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ નીચે નોંધાયેલ સંસ્થા તેમજ શૈક્ષણીક સંસ્થા, તેમજ બાંધકામ સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!