કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આવતા રવિવારે વાંકાનેર માટે મોડી પડનારી ટ્રેનો

પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ 01.40 કલાકથી 07.10 કલાક સુધી પાંચ કલાક ત્રીસ મિનિટ માટે રહેશે. 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ પાંચ…

ઢુવા ચોકડી પાસે દારૂની ખેપ મારતા બે પકડાયા

પહેલા માળેથી પટકાતાં મોત વાંકાનેર: ઢુવા ચોકડી ભવાની કાંટા પાસે માટેલ તરફથી આવતા દારૂની ખેપ મારતા બે શખ્સને પોલીસ ખાતાએ પકડ્યા છે…. જાણવા મળ્યા મુજબ હળવદ તાલુકાના ચુંપણી ગામમાં પાવરહાઉસની સામે ખરાબામા ઝુપડામાં રહેતા (1) મહેશભાઈ ધીરૂભાઈ વાઘેલા (ઉ.21) અને…

શું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે?

વાંકાનેરમાં વેજ તેમજ નોનવેજ ખાણા માટેની કરિયાણાની દરેક વસ્તુ જેવી કે બાસમતી, જીરાસર, લચકારી, વાડા કોલમ ચોખા, ચીંગ્સ ચટણી સોસ, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ડ્રાયફ્રૂટસ, અળદ લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, એલ્યુમિનિયમ ફોઇલ, પથાણાં તેમજ પ્રી ઓર્ડર બેઝ અમૂલ…

નશો કરી બોલેરો ચલાવતા વૃંદાવનવાટીકાનો શખ્સ પકડાયો

જીનપરા જકાતનાક પાસે અંધારામાં વાંકાનેર: ઢુવા ચોકડી પાસે વાંકાનેર તરફથી આવતો બોલેરો ચાલક નશો કરી ચલાવતા અને જીનપરા જકાતનાકા પાસે અંધારામાં  ભટકતો એક શખ્સ પકડાયો છે….જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે વાંકાનેર તરફથી કુલદિપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દીલીપસિંહ જાડેજા (ઉ.વ.૩૮) રહે.…

રંગપરના બે ને જાલીડાના ચારે માર માર્યાની ફરિયાદ

વાંકાનેર: તાલુકાના રંગપર ગામના ટ્રાન્સપોર્ટરની આઇસર ગાડીઓ કારખાનાઓમા ફેરામા ચાલતી હોય તેમજ જાલીડા ગામના શખ્સની પણ ગાડીઓ કારખાનાના ફેરાઓમા ચાલતી હોય જેઓ સાથે ફેરા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી, જેનો ખાર રાખી બે જણા ઉપર હુમલો કર્યાની ફરિયાદ થઇ છે..જાણવા…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ઘરેણાં/ રોકડની ચોરી

વાંકાનેર: અમરસર રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓએ રહેણાંક મકાને પ્રવેશ કરી અને દરવાજાનુ તાડુ તોડી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અંદાજે રૂપીયા ૩૯૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો સાદો મોબાઇલ કી.રૂ. ૧૩૦૦/-ની ચોરી થયાની ફરિયાદ થઇ…

નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોના ફોર્મ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે… નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ

સુરતના કામરેજ ગામે ઉપાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનુ વર્ષ 2018 માં અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી…

ઢુવા ચોકડી નજીક યુવાને ઝેરી દવા પીઘી

અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા …મળેલ માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ…

માટેલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી

ઢુવા ચોકડી પાસે તાળા ફંફોસતો મળી આવ્યો વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે, જે તેમણે માથકના શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલતા બંને સામે ગુન્હો નોંધાયો છે….જાણવા મળ્યા મુજબ (1) મહેશ ટીડાભાઈ ધીણોજા (ઉ 29) રહે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!