કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ધમલપરમાં દારુ વેચતા/વેચવા આપનાર સામે કાર્યવાહી

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: તાલુકાના ધમલપર ગામના એક શખ્સને દારુ વેચતાં અને દારૂ વેચવા આપનાર શખ્સ સામે તથા 19 વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે…. જાણવા મળ્યા મુજબ ધમલપર ગામ પાસે શૈલેષભાઈ ભરતભાઈ બાવળવા (ઉ.વ-૨૭) પાસેથી પ્લાસ્ટીકની…

આરોગ્યનગરમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

વરસાદી પાણી માટે કરેલ માટીનો પારો કારણભૂત પ્રાઇવેટ પાર્ટ પકડી દબાવી રાખી હુમલો કર્યાનો આક્ષેપ વાંકાનેર: અહીં આરોગ્યનગરમાં શેરીમાં એક પાડોશી કચરો નાખતા હોય અને વરસાદનું પાણી ઘર તરફ આવતું હોય બીજા પાડોશીએ માટીનો પારો કરેલ જે કાઢવાની માથાકૂટમાં ફરિયાદીની…

પંચાસરમાં ભાઈ ઉપર ભાઈ સહિતનાનો હુમલો

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

મીતાણામાં આધેડને સાપ કરડયો વાંકાનેર: તાલુકાના પંચાસરમાં એક શખ્સ ઉપર તેના ભાઈ સહિતનાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, અનવર કાળુભાઈ શેખ (ઉંમર વર્ષ 30) રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેર) ગઈ…

મહિકાના અબુજીદાદા (રહેમતુલ્લાહ અલયહે)

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

અબુજીદાદા પીપળિયારાજથી તીથવા, ત્યાંથી માથક અને ત્યાંથી મહીકા રહેવા આવેલા સદરૂદ્દીનબાવાએ ફરમાવ્યું: ‘માંગો બેટા! આજે દરિયો જોશમાં છે, મોકો છે, માંગી લો…’ અબુજીદાદાએ ફકીરી માંગી ઝાડ ઉપર જયાં કુહાડાનો ઘા કર્યો તો લોકવાણી છે કે ઝાડની ડાળીએ ડાળીએ હોલમાતાજીએ દિવા…

સતાપરની સીમમાં ઉભા કપાસના પાકને કાઢી નાખ્યો

આરોપીમાં દશ જણાના નામ અને અન્ય આરોપીઓ 4 લાખનું નુકશાન કર્યાની અદેપરના ખેડૂતની ફરિયાદ વાંકાનેર: અદેપરના એક ખેડૂતના કબ્જા ભોગવટા વાળી ખેતીની જમીનમાં સતાપરના ૧૦ જણા સામે નામ જોગ અને અન્ય અજાણ્યા ઇસમોએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઇરાદો પાર…

નંદવાણા શેરીની મહિલા વડસર તળાવમાં કૂદી: મરણ

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ગારીયાના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ વાંકાનેર: જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ ખાતે ગઈ કાલે સવારના એક મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો બીજા બનાવમાં ગારીયા ગામના બોર્ડ પાસે એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક…

રંગપરમાં સાપ કરડેલ યુવતીનો 108 એ જીવ બચાવ્યો

વાંકાનેર: તાલુકાના હાલ રંગપરમાં રહેતા મૂળ એમપીના એક મહિલાને રાત્રે ઘરે સુતા હતા, ત્યારે સાપ કરડતા 108 ની ટીમે ત્યાં પહોંચી સારવાર આપી જીવ બચાવ્યો હતો…. જાણવા મળ્યા મુજબ રંગપરમાં રહેતા મૂળ એમપીના યુવતી મંજુબેન અનિલભાઈ માવી (ઉંમર:- 20 વર્ષ)…

પીર હસન કબીરૂદ્દીન (રહે.) નો આવતી કાલે ઉર્સ શરીફ

بسم الله الرحمن الرحيم વાંકાનેર: ગુજરાત ઔર પુરે ભારતમેં બસને વાલે મોમીન કૌમકો દિને ઇસ્લામ કી હિદાયત દેને વાલે સુફી સંત સૈયદ પીર હસન કબીરૂદ્દીન કુફ્ર શિકન ઉર્ફ હસન દરીયા પીર (રહેમતુલ્લાહી અલયહ) (મદીનતુસ સાદાત ઉચ્ચ શરીફ, સિંધ) (વિસાલ હીજરી…

મહિલાએ ઝેરી દવાના ટીકડા પી લેતા સારવારમાં

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

બાથરૂમમાં પડી જતાં યુવાનને ઇજા વાંકાનેર: સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મહિલાએ પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને સારવાર માટે લઈ ગયા હતા બીજા બનાવમાં માટેલ રોડ ઉપર આવેલ કંપનીમાં રહેતો શખ્સ બાથરૂમમાં પડી જતાં સારવાર…

વાંકાનેરમાં સિઝનનો 17 ઇંચ વરસાદ પડયો

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

વાંકાનેર અને ઢુવા ચોકડીએ વરસાદ પડી રહ્યો છે વાંકાનેર: લોકોએ મેળાની મજા માણી લીધી છે, તહેવારો પુરા થઇ ગયા છે, ત્યારે આજ સવારથી વેપારીઓએ દુકાન ખોલી- ન ખોલી વાંકાનેરમાં વરસાદ શરુ થઇ ગયો છે અને અત્યારે પણ ધીમી ધારે વરસી…

Content Copying Forbidden !!

error: Content is protected !!