ઇલેક્ટ્રિક મોટર રીપેરિંગમાં કરંટ આવતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પરશુરામ સોસાયટીમાં રહેતા એક યુવાનનું ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુ નીપજુંયું છે. જાણવા મળ્યા મુજબ પરશુરામ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા પાણી ચડાવવા માટેની ઇલેક્ટ્રિક મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ…