કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કેસરીદેવસિંહજીએ કરવા જેવું કામ! આદર સાથે અર્પણ

…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ વાંકાનેર: તાજેતરમાં પાટણનાં સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય…

આજે મહાનુભવો જડેશ્વર મેળો ખુલ્લો મુકશે

જો રાઈડ્સની મંજૂરીનહીં મળે તો મેળો ફિક્કો રહેશે જડેશ્વર રોડ ઉપર 36 કલાક ભારે વાહનોની પ્રવેશબંધી વાંકાનેર: જડેશ્વર મેળાનો આજથી પ્રારંભ થવાનો છે. જો કે આ મેળામાં હજુ છેલ્લી ઘડી સુધી રાઈડ્સની મંજુરીની પ્રક્રિયા હજુ ચાલુ હોવાનું તંત્ર રટણ કરી…

ઘર સળગાવી નાખવાના વાંકાનેરના આરોપીઓને જામીન

વાંકાનેર: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા વાંકાનેરના બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે… મોરબી બી…

તાલુકાને 4 નવી સરકારી માધ્યમિક શાળા મળશે

ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપરનો સમાવેશ વાંકાનેર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં 4 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં…

ચોરીનો માલ ખરીદનાર ભંગારના ડેલાવાળો પકડાયો

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકી વિસ્તારમાં આવેલ ઇટાલીનો ટાઈલ્સ એલ.એલ.પી., ગ્રીનસ્ટોન ગ્રેનાઇટો તથા સોલીજો વીટ્રીફાઇડ કંપનીઓમાં થયેલ કોપર વાયર તથા થર્મોકપલની ચોરી થયા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવા વાંકાનેર તાલુકા પોલીસ…

બોલેરો સર્પાકારે ચલાવતા ટંકારાનો શખ્સ પકડાયો

વડસરના તળાવ પાસેથી સાથે બેઠેલ પીધેલ પકડાયા વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર જતા રોડ પર વડસરના તળાવ પાસે ગોલાઇમાં એક બોલેરો કારનો ચાલક પોતાના હવાલાવાળી બોલેરો કાર સર્પાકારે ચલાવી આવતો પકડાયો છે. જાણવા મળ્યા મુજબ ટંકારા, મઠવાળી શેરીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ…

લાઈટ અજવાળે વીરપરમાં જુગાર રમતા છ પકડાયા

વાંકાનેર: તાલુકાના વીરપર ગામે દુધની ડેરીની બાજુમાં શેરીમાં લાઇટના અજવાળે છ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે. જાણવા મળ્યા મુજબ વીરપર ગામે (1) બુટાભાઈ મેરાભાઇ દેકાવાડીયા (ઉ.વ.28)(2) ધનજીભાઈ વાલજીભાઈ દેકાવાડીયા (ઉ.વ.27) (3) વનરાજભાઈ માધાભાઈ દેકાવાડીયા (ઉ.વ.22) (4) હીતેશભાઈ કરશનભાઈ…

આવતા સોમવારે જડેશ્વરનો મેળો યોજાશે

યાંત્રિક રાઈડસને મંજૂરી અંગે સવાલ વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષે મેળો યોજાય છે. સૌરાષ્ટ્રમાં યોજાતા અનેક મેળાઓની શરૂઆત જડેશ્વરના મેળાથી થાય છે, એટલે કે સૌરાષ્ટ્રભરમાં અહીં સૌ પ્રથમ મેળો ભરાય છે. મેળાની શરૂઆત…

બાર એસોસિયેશનની નવા જજસાહેબને વેલકમ પાર્ટી

વાંકાનેર: બાર એસોસિયેશન દ્વારા વાંકાનેર સીવીલ કોર્ટમાં નવા નિમાયેલ પ્રિન્‍સીપાલ સિનિયર સીવીલ જજ વી. એસ. ઠાકોરની નિમણુંક થતાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વી. એસ. ઠાકોર વાંકાનેર બાર એસોસિયેશન વતી પ્રમુખ બી. પી. દેગામા દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં…

વાંકાનેર તાલુકામાં નાના-મોટા પાંચ ગુન્હા નોંધાયા

જોધપર ખારી, કોઠારીયા, પંચાસર, રૂગ્નાથજી શેરી અને આરોગ્યનગરના શખ્સો સામે કાર્યવાહી વાંકાનેર: નશો કરી વાહન ચલાવતા ત્રણ વાહન ચાલકો અને રાત્રીના લપાતા છુપાતા નીકળતા તથા છરી સાથે મળી આવતા શખ્સો સામે ગુન્હા નોંધાયા છે….. જાણવા મળ્યા મુજબ (1) જોધપર ખારીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!