રાતીદેવળી શાળાની વિદ્યાર્થિની યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદ
વાંકાનેર : મોરબીની એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થિની રિદ્ધિ સાકરીયા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી આ યોગ સ્પર્ધામાં રાતીદેવળી પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થિનીઓએ…