કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

સબર ફેબ્રિક લઈ આવ્યું લેડીઝવેર અને હેન્ડલૂમની આઈટમોમાં જબરી ઑફર

શિયાળાની ઋતુમાં બ્લેન્કેટની અવનવી ડિઝાઇનનો ખજાનો

સબર ફેબ્રિકની જબરી ઑફરનો લાભ લો શિયાળાની ઋતુમાં બ્લેન્કેટની અવનવી ડિઝાઇનનો ખજાનો * જાડા બ્લેન્કેટ 3 પીસ માત્ર ₹500* સિંગલ એસી બ્લેન્કેટ માત્ર ₹200 અને ડબલ એસી બ્લેન્કેટ માત્ર ₹250* સિંગલ રૂમ ચટાઈ માત્ર ₹200 અને ડબલ રૂમ ચટાઈ માત્ર…

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજકોટ: લાંબા સમયના બ્રેક બાદ ફરી એકવાર રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દેવાઈ છે. આ અંગેની મળતી માહિતી મુજબ તાજેતરમાં…

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાઈ વાંકાનેર: ઢુવા ચોકડી નજીક રહેતા શખ્સની સાત વર્ષની પુત્રીને ઝાડા ઉલટી શરૂ થયા બાદ બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, બીજા બનાવમાં હળવદ તાલુકાના રાતાભેર ગામે ત્રણ ભેંસો- એક પાડી ચોરાયાની ફરિયાદ થઇ…

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

થાનગઢથી ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા વાંકાનેર: થાનગઢ ખાતેથી વાંકાનેર પગમાં ફેક્ચરનો પાટો છોડાવવા વાંકાનેર આવતા હતા તે દરમિયાન થાનગઢ વાંકાનેર રોડ ઉપર કાછીયાગાળા ગામ નજીક સામેથી આવતા એક ટ્રેક્ટર ચાલકે અચાનક રોડ ઉપર વાળી લેતા મોટર સાયકલ સાથે…

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

વાંકાનેર મન મંદિર સોસાયટીમાં મકાન વેચવાનું છે

લોકેશન: વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે મન મંદિર સોસાયટી પ્લોટ નં. ૨૧ (પુષ્કરભાઈ ત્રિવેદી- વિદ્યાભારતી વાળાની બાજુમાં) ક્ષેત્રફળ: જમીન ૧૦૦ ચો. વાર, ટાઈટલ કલીયર, સીટી સર્વે સાથે :બાંઘકામ: નીચે ૨૧X ૪૪ = ૧૦૦ વાર ૩ રૂમ, ઓસરી, રસોડું, બાથરૂમ સંડાસ ફર્સ્ટ…

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

ઇન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા મુકનાર સામે ગુન્હો

રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાર્યવાહી સમથેરવાના આઘેડને કાર ઝાડ સાથે અથડાતા ઇજા વાંકાનેર: પરવાનાવાળા બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા પાડી ઇન્સ્ટાગ્રામ સોશ્યલ મિડીયામાં અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરનાર રાણેકપરના બે ઈસમો વિરૂદ્ધ મોરબી એસ.ઓ.જી દ્વારા કાયદેસરની…

ડામર રોડના કામનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય

ડામર રોડના કામનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય

જીનપરામાં બનતા રોડ પર પાલિકાના હોદ્દેદારો-સદસ્યોની ઉપસ્થિતિ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના માર્ગો મરામત માંગી રહ્યા છે તેવી વ્યાપક ફરીયાદો મતદાર પ્રજાની ઉઠવા પામી હતી. જેના અનુસંધાને ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ મોટાભાગના શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગોને મજબૂત કરવાના આદેશો…

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

માટેલ રોડ પર છરીઓ ઉડી રાતીદેવરીના ઉસ્માનભાઈની તબિયત લથડી વાંકાનેર: રાજકોટના મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેર નવાપરાના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. મુસાફરોને નિશાન બનાવતી…

વાંકાનેરમાં બે ગુન્હેગારના દબાણ તોડી પડાયા

વાંકાનેરમાં બે ગુન્હેગારના દબાણ તોડી પડાયા

10 લાખની જમીન દબાણ મુક્ત વાંકાનેર: સીટીમાં શરીર સંબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે શખ્સ દ્વારા સરકારી જમીન ઉપર જુદીજુદી જગ્યાએ દબાણ કર્યું હતું જેથી પાલિકા અને રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કુલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!