કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

મકતાનપરના દશરથભાઈનું મોટર સાયકલ જપ્ત થયું

નવા ઢુવાના શખ્સ સામે હથીયાર બંધી જાહેરનામા સબબ કાર્યવાહી વાંકાનેર: તાલુકાના મકતાનપરના દશરથભાઈ લધુભાઈ અબાસણીયા (ઉ.વ. 22) વાળા ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં મોટર સાયકલ ચલાવવાના ડ્રાઇવીંગ લાઇસન્સ વગર પોતાના હવાલાવાળુ મોટરસાયકલ રજી. નંબર…

માટેલમાં મોબાઇલ ચોરીની શંકાથી યુવતીઓને માર મરાયો

વઘાસિયા ગામની સિમમાંથી 71 બોટલ દારૂ ઝડપાયો, આરોપી ફરાર વાંકાનેરના માટેલધામમાં મોબાઇલ ચોરીની આશંકાએ કેટલાક શખ્સ બે યુવતીને ફડાકાવાળી કરતા અને લાકડીથી બેરહેમીથી માર મારતા હોય તેવો વીડિયો સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે માટેલના સરપંચે એવો…

રાજાવડલા વીજચોરી: ત્રણ કરોડથી વધુનો દંડ

મીટરમાં લોહચુંબક લગાવી વીજચોરી કરતા 3 કારખાનેદાર ઝપટે ચડ્યા વાંકાનેર: શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરી તંત્રને ચૂનો ચોપડતા તત્વો પર ઘોંસ બોલાવતા પીજીવીસીએલ તંત્રે આકરા તેવર બતાવ્યા છે. વીજ ચોરી કરતા તત્વોને જેર કરવા જીયુવીએનએલના એડિશનલ જીપી પાંડિયન…

મેસરીયા મારામારીના કેસના આરોપીઓના જામીન મંજૂર

અમરસર ફાટક પાસેથી દેશી તમંચા સાથે પકડાયેલ આરોપીના જમીન પણ મંજુર વાંકાનેર: મેસરીયા ગામે મારામારીના બનાવમાં પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી, જે બંને બનાવમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે…. વાંકાનેરના મેસરીયા ગામે સહકારી મંડળીની…

વાંકાનેરમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: યુવાન સારવારમાં

યુવાન 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ફરવા ગયો હતો રાજકોટ: રાજકોટ સિવિલમાં કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. હાલ યુવાનને રાજકોટ સિવિલમાં ઓબ્ઝર્વેશન…

ઘર સળગાવવાના પ્રકરણમાં આરોપીના જામીન મંજુર

વાંકાનેરની સગીર વયની દીકરીને ભગાડી જવાના ખારમાં મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીનો દીકરો ભગાડી ગયો હોય અને બાદમાં પોલીસ મથકમાં હાજર થયા હોય બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈને ઘરમાં આગ લગાડી ઘરવખરીનો સામાન સળગી ગયેલ…

તમંચા સાથે મોરબીના એક શખ્સની ધરપકડ

અમરસર ફાટક પાસેથી પકડાયો વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેથી કરીને 5000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે…

તિથવા: બે લાખનો વિદેશી બિયરનો જથ્થો પકડાયો

રાતીદેવળી વાળા રસ્તે આવેલ કુબા પાસે આવેલ વાડીમાં દારૂ બિયરનો જથ્થો છુપાવ્યો હતો વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં રાજકોટના શખ્સે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 2 લાખની વધુ…

જોધપર ગામની નિશાળ પાસે દારૂનો જથ્થો ઠલવાયો

હોટલ પાસેથી રેઢી કાર મળી આવી વાંકાનેર: તાલુકાના જોધપર ગામના ગુલામભાઇ શેરસીયાએ ફોન કરી પોલીસ ખાતાને જાણ કરતા અને પોલીસ જોધપર પહોંચતા હ્યુન્ડાઇ આઇ ૨૦ કાર રજી નંબર: જી.જે. ૦૩ જે.સી. ૫૫૪૪ વાળીમાં દેશી દારૂ લીટર ૨૫૦ કી.રૂ .૫ ૦૦૦…

કાનપર પ્રાથમિક શાળામાં ત્રિવેણી કાર્યક્રમ યોજાયા

વાંકાનેર: આજ રોજ કાનપર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન  કાર્યક્રમ યોજવામાં આવ્યા. દરેક પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ વર્ષ દરમિયાન 4 વાલી મીટીંગ યોજવામાં આવે છે .એમાંની આ વર્ષની…

Content Copying Forbidden !!

error: Content is protected !!