વિદેશી દારૂ પકડાયાના બે ગુન્હા નોંધાયા
વાંકાનેર: સરતાનપર રોડ પર આવેલ અંકીત કીરાણા સ્ટોર સામે રોડ પર ચાલીને જતા બિહારી ઇસમના પેન્ટના નેફામાંથી એક ભારતીય પર પ્રાંત બનાવટની કાચની ઇંગ્લીશ દારૂની બોટલ પોલીસ સ્ટાફે પકડેલ છે. ઈસમનું નામ અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ અને હાલ લાલપર, વિશાલદીપ કોમ્પલેક્ષ…